________________
10. વિષ વાણિજય ; અફીણ, ઝેર, સેામલ, દારૂગોળા, ઉપલક્ષણથી ખ`દુક, તલવાર, ભાલા, તીર, કારતુસ, હળ, કાદાળી, પાવડા વગેરેના વેપાર કરવા તે.
11. યંત્ર પિલણુ કર્મ : મીલ, જીન, સંચા, ઘાણી, ઘટી વિગેરે પીલવાના ધંધા કરવા તે.
12. નિર્ભ્રાંછન ક : પશુ-પંખીના પૂંછડાં કાપવાં, ડામ દેવા, પીઠ ગાળવી, ખસી કરવી વિગેરે કરવું તે.
13. ધ્રુવ ક : દવમાં, સીમમાં, ખેતરમાં, જંગલમાં, અગ્નિદાહ દેવા તે. જંગલ ખાળીને કેાલસા આદિ તૈયાર કરવા તે.
14 શાષણ કર્મ : કુવા, તળાવ, સરોવર, ટાંકા, ભેાંયરા વિગેરે પાણીનુ શેાષણ કરવું તે.
15. અસતી પેાણુ ક : કુતરા, ખિલાડા, મેના, પેાપટ, વેશ્યા સ્ત્રીએ પાષવી કે વેશ્યાદિને ભાડાથી મકાન વિગેરે આપવા તે.
* આજીવિકા ચાલે અને નિષ્પાપ જીવન જીવાય તે રીતે શ્રાવક વ્યાપાર, વ્યવહાર કરે. પાપના ડંખ રાખી ચથાશક્તિ નિયમે લઈ વિરક્તિવંત શ્રાવક શી રીતે બનાય? તેનું લક્ષ રાખવું. લેાભાદિના કારણે બધા નિયમે ન લેવાય તે પણ યથાશકિત એછા-વત્તા નિયમા લઈ પદર કર્માદાનને તા શ્રાવકે અવશ્ય ત્યાગ કરવા જોઈ એ.
146