________________
આદિનું અનુમેદન રહેલું છે. (2) લેાભ અને રંગ-રાગ મર્યાદ્રિત અને છે. હદનુ નિયમ ન થયા પછી તે હદમાં ગમે તેટલે આર્થિક લાભ થવાના હાય કે ગમે તેવી મજા માણવા જેવી હેાય તે પણ ત્યાં ન જઈ શકાય. એટલે લાભને અને રગ-રાગને મર્યાદિત બનાવ્યા વિના આ નિયમ ન લઈ શકાય. આ નિયમ લીધા પછી અનેક પ્રકારના પ્રલાભનાની-ઇચ્છાઓની સામે ટકી રહેવાનું સાત્ત્વિક ખળ મળે છે.
7. ભાગપભેગ પરિમાણ વ્રત :
એક જ વાર ભાગવી શકાય તેવી વસ્તુને ઉપયાગ તે ભાગ. દા. ત. આહાર, પુષ્પ, વગેરે. વારવાર ભેાગવી શકાય તેવી વસ્તુના ઉપયાગ તે ઉપભાગ. દા. ત. વસ્ત્ર, આભૂષણુ વગેરે. જેમાં ભાગ અને ઉપભેગનું પરિમાણુ રાખવામાં આવે તે ભાગપભાગ પરિમાણુવ્રત. આ પ્રમાણે ભેગપભેગ પિરમાણ શબ્દના શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે, અતિસાવધ ( અહુ હિંસાવાળી વસ્તુને સથા ત્યાગ અને અલ્પ સાવદ્ય ( અલ્પ હિંસાવાળી) વસ્તુઓના ઉપયેગ પરિમાણથી કરવા તે ભેગપભાગ પરિમાણ વ્રત. આ વ્રતને નિયમ એ રીતે કરવામાં આવે છે. (1) ભેાજન સ ંબંધી, (2) ક ( - ધ ંધા ) સબંધી. ભેાજનમાં ખાવીશ – અભક્ષ્ય, ખત્રીશ – અન ંતકાય, રાત્રિભાજન, ચલિતરસ તથા સચિત્ત વસ્તુઓના સથા ત્યાગ કરવા જોઈએ. કારણ કે આ વસ્તુએના ઉપયાગથી મડુ પાપ લાગે છે. અપ પાપવાળા ભેાજનથી નિર્વાહ થતા હાય તે! આવી બહુ પાપવાળી
132