SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વના છ પ્રકાર કહેવાય છે. એપેક્ષાએ અને તેને ત્યાગ સમ્યકત્વથી વિપરીત મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વના પ્રકારે જાણીને તેનો ત્યાગ કરવો જોઈએ. જુદી જુદી એપેક્ષાએ મિથ્યાત્વના જુદા જુદા અનેક ભેદ છે. તેમાં પ્રસિદ્ધ છ પ્રકાર છે. 1. લૌકિક દેવગત -અજ્ઞાન લોકોએ માનેલા વિષ્ણુ, મહાદેવ, શિવ, આદિ દેવને પૂજવા, પ્રણામ કરવા વગેરે. 2. લૌકિક ગુરૂગત -અજ્ઞાન લેકમાં મનાતા તાપસ, સંન્યાસી, આદિને નમસ્કાર કરવા વગેરે. 3. લૌકિક ધર્મગત :- હેબી, બળેવ, વગેરે લૌકિક પને ધર્મની બુદ્ધિએ માનવા. 4. કેત્તર દેવગત -અરિહંત ભગવાનની આ લેક કે પર લેકના સાંસારિક સુખ માટે પૂજા-ભક્તિ કરવી વગેરે. 5. લકત્તર ગુરૂગત-સ્ત્રી અને સંપત્તિના સ્પર્શથી પણ રહિત ત્યાગી ગુરૂઓની આ લેકના કે પરલોકના સાંસારિક સુખ માટે પૂજા-ભક્તિ કરવી. 6. લેકેત્તર ધર્મગત -અરિહંત ભગવાને કહેલ ધર્મ આ લેકનાં કે પરલોકના સાંસારિક સુખ માટે કરે. દરેક જેને આ છ પ્રકારના મિથ્યાત્વને ત્યાગ કરવો જોઈએ. 122
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy