________________
પ્રતિમા વહન
શ્રાવકે પિતાના જીવનમાં શ્રાવકની અગ્યાર પ્રતિમાનું પણ વહન કરવું જોઈએ અહિં માત્ર પ્રતિમાના નામ જ આપ્યા છે. પ્રતિમાની સમજ ગુરૂ પાસે મેળવીને પ્રતિમા વહન કરવી.
1. દર્શન પ્રતિમા 2. વત પ્રતિમા 8. સામાયિક પ્રતિમા 4. પૌષધ પ્રતિમા છે. કાત્સર્ગ પ્રતિમા 6. બ્રહ્મચર્ય પ્રતિમા 7. સચિત્ત પરિહાર પ્રતિમા 8. આરંભ પરિહાર પ્રતિમા છે. પ્રેષણ ત્યાગ પ્રતિમા 10. ઉદિષ્ટ પરિહાર પ્રતિમા
11. શ્રમણભૂત પ્રતિમા આ રીતે શ્રાવક પિતાના જીવનકર્તવ્યને પૂર્ણ કરવા પિતાનાથી બને તેટલા વધુને વધુ પ્રયત્ન કરે ને શ્રાવકજીવનના આદર્શ ભૂત સંયમ જીવનને પ્રાપ્ત કરીને જ સંતોષ માને.
115