SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ – દરરાજ વ્યાખ્યાન ન સાંભળતા હાય તે ચામાસામાં - અવશ્ય સાંભળે. ચામાસામાં બહાર ગામ જવાનું બંધ રાખે. ચામાસામાં દરરોજ ઉભયટક પ્રતિક્રમણુ શરૂ કરી દે. કાયમના જે નિયમે! હાય એ ચામાસામાં ચાર મહિના પૂરતા કરી લે અને અંદર રાખેલી છૂટા કાઢી નાંખે. અથવા ઓછી કરે. — - - ચામાસામાં ચૌદ નિયમે ધારે - — ચામાસામાં બારે તેામાં છૂટ આછી કરે, પરિમાણુ પણ ઘટાડે. 96 - દરેક ઘરકામમાં આરંભ–સમારંભ જીવહિંસા અને જીવાત્પત્તિ ન થાય એ માટે ચે!માસુ બેસતાં પહેલાંથી જ તકેદ્વારી રાખે. પાણી દિવસમાં બે ત્રણવાર ગાળે! ઘી તેલ આદિનાં વાસણ ખરણી વગેરે ઉઘાડા ન મૂકે. — ચામાસામાં પ તિથિએ અવશ્ય પૌષધ-પ્રતિક્રમણ કરે. ચામાસામાં ચાર મહિના શુરૂ મહારાજ પાસે અવશ્ય નવા અભ્યાસ કરે. છેવટે દરરાજ એક ગાથા પણ કરે. અને જુનાને સ્વાધ્યાય કરે. ――― — જિનમંદિર, પૌષધશાળા, સામાયિકશાળા ભેજનગૃહ વલેાણાના સ્થાને, ખાંડવાના સ્થાને, પીસવાના સ્થાને, ચુલા ઉપર, પાણીઆરા પર, સુવાની જગ્યા પર આ દસે ઠેકાણે જીવરક્ષા માટે ચદ્ગુરવેા બાંધે.
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy