SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ વેપારમાં-ખરીઢવામાં કે વેંચવામાં કયાંય અન્યાયઅનીતિ કે મુદ્ધિ ન જાગે માટે પ્રારભમાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે અને ગૌતમસ્વામિ આદિનું નામ જપે. શ્રાવક ભાગીદ્વાર મનાવે તે ઉત્તમ શ્રાવકને જ અનાવે જેથી એના પુણ્યથી યાતે કમાય ને પેાતાને સદ્ભાવના જાગે. - આ રીતે વેપાર કરતા શ્રાવક વેપાર વખતે નકકી કરે કે આનાં નફામાંથી આટલે નફાકે આટલે ભાગ હું દેવ-ગુરૂની સેવામાં વાપરીશ. - 6 ધન મેળવવા ઉદ્યમ કરતા શ્રાવક હુંમેશા સાત ક્ષેત્રમાં ધન વાપરવાનાં’ મેાટા મેટાં મનારથા કરે ને જ્યારે ધન મળે ત્યારે ધર્મકાર્યમાં વાપર્યા વિના રહે નહિ. - ( આના અર્થ એ નથી કે ધર્મ કરવા માટે શ્રાવક ધન કમાય? પણ, આના અર્થ એ છે. કે ધન કમાય તે ધર્મમાં વાપર્યા વિના ન રહે. - વ્યાપારનું ફળ વૈભવ છે. વૈભવની સફળતા સુપાત્રદાનમાં છે તે સિવાય વ્યાપાર અને વૈભવ અને ય દુર્ગતિના કારણ છે. — શ્રાવક મૂડી પ્રમાણે વેપાર અને કમાણી પ્રમાણે ખર્ચ કરે. લાખની મુડીમાં બે લાખનેા વ્યાપાર ન કરે. હજારની કમાણીમાં દાઢ હજારના ખર્ચ ન કરે. એક સ્થલે લખ્યું છે કે, સામાન્ય મધ્યમ વર્ગના શ્રાવક પણ ‘કમાણીના ચાથા ભાગના સંગ્રહ કરે, ચાથે ભાગ વ્યપારમાં શકે, ચાથા ભાગ ધર્મ અને જીવન છે ' 76 -
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy