SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ 9. મુદ્દાત્રિક : ચાગમુદ્રા : દસ આંગળી ભેગી કરીને કમળના ડાડાકારે પેાલા રહે એ પ્રમાણે બે હાથ જોડીને સહેજ નમેલા કપાળ નીચે રાખવા, તથા અને હાથની કાણીએ પેટ ઉપર રાખવી એ ચેાગમુદ્રા છે. ખમાસમણુ, ચૈત્યવંદન, નમ્રુત્યુણ આદિ આ મુદ્રામાં ખેલાય છે. (૨) જિનમુદ્રા : ઊભા રહેતી વખતે બે પગ વચ્ચે, આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં ચાર આંગળથી કઈંક ઓછું અંતર રહે એ પ્રમાણે પગ રાખવા એ જિનમુદ્રા છે. ઊભા રહીને સૂત્રેા ખેાલવાના તથા હાથ લાંમ! કરીને કાઉસગ્ગ આ મુદ્રામાં કરવાને છે. (૩) મુક્તાણુક્તિમુદ્રા : એ હાથ જોડી પેાળા રાખવા, મેાતીની છીપની જેમઆકૃતિથી કપાળે હાથ અડેલા રાખવા એ મુક્તશુક્તિ મુદ્રા છે. “ જાતિ ચેયાઈં.” “જાવત કે વિ સાહુ” અને જયવીયરાય ” આ ત્રણ પ્રણિધાન સૂત્ર આ મુદ્રામાં ખેલાય છે. 10 પ્રણિધાનનિક "" મન વચન અને કાયા ત્રણેની એકાગ્રતા રાખવી એ પ્રણિધાનત્રિક છે. નેટ : પહેલી ચાર ત્રિક દ્રવ્ય પૂજામાં અને પછીની ત્રિક ભાવપૂજામાં સાચવવા ખાસ લક્ષ્ય રાખવું. 5 64
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy