SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ગરદન કાંટાપર નથી. ] ગરદન કાંટાપર નથી, ઘણાજ મગરૂર અને ધિક્કારને પાત્ર એવા માણસને વિષે ખેલતાં વપરાય છે, ગરદન નમવી, આબરૂ જવી; મુડી નીચી થઈ જવી. ( ૮૯ ) ૨. ખાટ આવવી; ભાગવું. નુકસાન પહોંચવુ. ૩. પડતી દશા આવો; નમવું થવું. ૪. દેવાળું કાઢવુ. ૫. ( મરી જતાં. ) ગરદન નાખી દેવી, ( મરી જતાં ) પાછી ( ટટાર ન થાય તેમ ખભા ઉપર મૂકી દેવી. ગરદન મારવુ, જીવ લેવા; મારી નાખવું; ઢોચકુ ઉરાડી દેવું; ડાકુ ઉરાડવું. ૨. ધણુજ નુકસાન કરવું; જીવતું મારવુ; પાયમાલ કરવું; ખરાખખસ્ત કરવું. ‘તને ગરદન મારે' એમ સોંપેલું કામ કરવાની ના પાડનાર છેાકરાને લાડમાં કહેવામાં આવે છે. ગર્બડગોટા વાળવા, ગરબડ કરી ભેળશેળ કરી નાખવું; ઊંધું ચત્તુ કરી મેલવું; અગાડી નાખવું; ઘાલમેલ કરી કામનેા ઉકેલ ન થાય એવી ગુંચવણ કરી મૂકવી. ૨. ખાલવામાં આચકા ખાવા; સાંભળનાર ન સમજે તેવું ખેલવું. ૩. ઉલટું ઉલટું કરવું; ખાટું કરી મેલવુ. હિસાબમાં લેાચા વાળવા. ગરામ જવા, ગરાસ જવા જેવું નુકસાન થવુ. “આ રાંડના શીકારીઓ કાણુ જાણે કાં થીએ આવી લાગ્યા; એમના આપના માંહેથી શે! ગરાસ જતા હતા કે તે વગ૨ હકના વચ્ચે પડયા ? ” [ ગળી બળદ. ૨. લાંચ આપવી; લાંચમાં કંઈ આપવુ કે બતાવવુ; લાલચ દેખાડવી. ગળતી ગાદડીએ, વીલે મોઢે; લીલે તેારણે; કામ–અર્થની સિદ્ધિ થયા સિવાય; આવ્યા તેમના તેમ; “ માનસિંધને ગળતીગાડી એ રાણાને પરાણાચાર પહેાંચ્યા ગણી ભૂખ્યાને તરસ્યા ભરે ભાણે ઉઠી હાલ્યા આવવાનું થયું.” ગર્ભવસેન. ગલ આપવા, મનને મર્મ–પાર આપવા; મનના સ"કેત જણાવવા. ( નિખાલસપણે ) ર પ્રતાપનાક. ગળાલગી, ( ધરાઇ જવાના તેના મૂળ અર્થ ઉપરથી લાક્ષણિક અર્થે ) ધણું; પુષ્કળ; (દુ:ખ વગેરે ). ૨. પૂરેપૂરું; મનમાન્યું; સપૂર્ણ. "( તારા કર્તુકની ખાત્રી મને ગળા સુધી થઇ છે.” * · મને તારા ગળા લગી ભરેાંસાછે.” ગળામાં જીભ ધાલવી, ખેલતાં બંધ રહેવુ; ખેલતું અટકવું; બહુ ખેલ એટલ કરી કંટાળા આપતા હાય ત્યારે તેને કહેશે કે · ગળામાં જીભ ધાલ હવે. ’ ગળામાં જોતરૂ ધાલવું, કાઇને કાઇ નવા કામમાં કે જંજાળમાં પહેલવહેલું નાખવું; પીડા વળગાડવી; પોતાના કામમાં નડે એવું બીજું કાઇ કામ કરાવવું. ગળામાં ટાંટી, ગળે ટાંટી ભરાયા હાય એવી સાંકડમાં આવી પડવું તે; ધણીજ મુશીબત; જીવ જોખમાય એવી સ્થિતિમાં આવી પડવું તે; માથે જોખમ. ગઢવી, તમે તે। ઉલટા મારે ગળેજ ઢાંઢીયા ભરવ્યા તે હું તમને કહું છું ત્યારે ઉલટા તમે મનેજ લઇ પડેછે. ' te મુદ્રારાક્ષસ. ગળી બળદ, (ગાડીએ જોડી ચલાવતાં એશી જાય એવા હઠીલા બળદને ગળીએ ખળદ કહેછે તે ઉપરથી.) બરાબર કામ ન કરી શકે અથવા કરતાં કરતાં અટકી જાય એવા .
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy