SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ કુતરાડી ઊંધ. ] • એય ઠેર ઠેર કુતરાં ભસાવે છે તે !' કૂતરાની ઊંધ, ઊંધમાંથી જરા ખખડાટ થતાં ઝટ જાગી ઉઠે એવા ચંચળ માણસને વિષે ખેલતાં વપરાય છે કે એની તેા કુતરાની ધ છે. કુતરાની પૂંછડી, કુતરાની પૂછ્હીના જેવું વાંકું તે વાંકુ, ગમે તેટલું સમજાવ્યા છતાં પણ ન સમજે એવા એક મતિયાને હઠીલા માણસને વિષે ખેલતાં વપરાય છે; પેાતાને દુષ્ટ સ્વભાવ ન છેાડે તે, ૨. જ્ઞાન વિનાની ફેાગઢ પંડિતાઈન વિષે ખેલતાં પણ કેટલીક વાર વપરાય છે. કુતરાને નાખવું, ફોગટ ગુમાવવું; જે રસ્તે વાપરવું જોઇએ તે રસ્તે ન વાપરવું. ‘વરસ કુતરાને નાખ્યાં.’ - ખાધેલુ કુતરાને નાખ્યું?. એટલે ખાધું પીધું દીપી ન નીકળ્યું; ખાધા પીધાથી જે શક્તિ આપવી જોઇએ તે ન આવી. કુતરાને મેાતે ભરવું, કુતરાનું મેાત બહુ માઠું ગણાય છે તે ઉપરથી ). અવગતિયું થવું; જીવ ગતે ન જવા; કોઈ સંભાળ લેનાર ન હેાય એવીસ્થિતિમાં અધવચ ભ્રમણામાં પરાણે જીવ જવેા, ર બચ્ચા કાયદા કપરાછે, કપરા છે, કુતરાતે માતે માર્યા જશે!. 7) ( ૭ ) un ભટનું ભાષાળુ કુતરૂં કાન કરે છે, કુતરૂં કાન ફ્ફડાવેછે-અ પશુકન થાય છે. કુત્તીદેવી, દેરી કે માંજો જલદીથી તૂટી જાય તેમ કરવાને દાંત અગર નખ વડે તેમાં જરાક ખાડા પાડવે; દત્તી દેવી. ( કનકવાને ) કુદકા મારવા, વગર વિચારે સાહસ કરવું; શઉક્ત ઉપરાંત ફાળ ભરવી. કુદરતનુ દેવું આપવુ-વાળવું, મરણ પામવું; મરી જવું. કુંદનમાં જડવા જેવું, ( લાક્ષણિક અર્થે. ) [ કુલડીમાં ગાળ ભાગી ખાવે. આ પ્રયોગ બહુધા વાંકામાં વપરાય છે. વિ ઘા-ધન-યશથી શાભે એવુ . કુદી કરવી, (કુદી-સું. વર્=મારવું. ) (ધાઆ લોકેા ધાએલાં લૂગડાંમાં કરચલી કે ધૂળ ન રહે અને સફાઈ આવે તેને સારૂ લાકડાના ધોકાઠોકે છે તેને કુદી કહે છે તે ઉપરથી લાક્ષણિક અર્થે ) લાકડીથી મારવું; ખુબ માર મારવા; ધમધમાવવું કે ધમકાવવુ. (વાંકાપણું કે આડાઇ ટાળવાને માટે.) “ તેણે તે ઘેાડૅવારના સરદારની વળી વધારે કુદી કરવા માંડી ” અરેબિયનનાઇટ્સ. દીપાક આપવા, માર મારવા; લાકડી કે ઠંડીકાવતે મારવુ. ( વાંકામાં ) “ હું જેવા મેડા થયા. તેવામાં ખીજે આ૬મી મારી ગાંસડી લઈ નાડા; હું તેની પાછળ દેડયા અને કેટલેક છેટે તે બેઉએ એકડા મળીને મને કુદીપાક આપવા માં ડયા. ” વનરાજ ચાવડા. કુંભ મૂકવા, નવા ઘરમાં વાસ કરતી વખતે મુહૂર્તમાં માગળથી એક જગ્યાએ સાથીએ પૂરી તે ઉપર ડેાનાળિયેર મૂકવાં. ૨. માતાના કુંભનું સ્થાપન કરવું. કુંભકરણની ઊંધ, (કુંભકરણને વિષે એમ કહેવાય છે કે તેની ઊંધ એટલી બધી જખરી હતી કે તેને ઉડાડવાને માટે વાજી ત્રે વગડાવતા, તેના શરીરપર હાથી દોડાવતા અને રાક્ષસેા પાસે નસકેારાં દબાવતા ત્યારે તે ઊંધમાંથી જાગતા એ ઉપરથી ) રાક્ષસી ↑ધ; ચૈાર નિદ્રા. કુંભારનુ કર, ( કુંભારના ધંધા કર ) એમ ખીનઆવડતવાળા માણસને વિષે ખેલતાં તિરસ્કારમાં વપરાય છે. કુલડીમાં ગાળ ભાગી ખાવા, ધરને ખૂણે પતાવવું; જે ફાયદો લેવાના હેાય તે માંહામાંહે સમજીને લઈ લેવા. ( કાઈ ત્રાહિત
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy