________________
કાળાં કુતરૂં કરડયુ છે. ]
કાળજી કુંતરે કરવુ છે, શુદ્ધિમાન રહેતું નથી; ખખડદારી નથી-રહેતી નથી.
યાદ રહેતું નથી; વારંવાર ભૂલી જવાય છે. “પણુ તમને સાંભરે શું કરવા જે ! તમારૂં કાળજાં તેા કુતરે કરડેલુ છે.
વિદ્યાવિલાસ. કાળજી કાતરવુ, સંતાપવું; કનડવું; રિમાત્યાં કરવું.
કાળજી” ખ’ડાઈ જવુ, કાળજું ખડાતું હોય તેવું દુ:ખ થવું-કાળજામાં વેદના થવી; ધણું હેરાન થવું; પ્રાણુ જવા જેવું થવું (અટ્ટેખાથી, ચિંતાથી કે કાળજામાં વેદના થવાથી.)
વૃદ્ધે પુરૂષાની નવી રૂપાળના ખની અદેખાઈ કરવા લાગી; પેાતાને દુઃખ અને તેને સુખ થશે, તેથી કેટલીક સ્ત્રીમાનાં કાળજાં ખડાઈ જવા લાગ્યાં. ”
અરેબિયનનાઈટ્સ.
કાળજી તપી આવવુ, ગુસ્સે થવું; ક્રોધથી તપ્ત થવું; રાશે ભરાવું; અતિ ઉગ્ર લાગણી થવાથી કાળજામાંથી લોહીના ઉછાળા આ વવે; ગરમ થઈ જવું. કાળજી ધડકવુ, હિ ંમત હારવી; ભયભીત
થવું; પાતિયાં વછૂટી જવાં; ગભરામણુ થવી. સુ-કાળજી પકડી રાખવુ, હિંમત ન છેડવી;
ધીરજ ન છેાડવી; કાળજી વશ રાખવું; કાળજી ધડકવા ન દેવું; ગભરામણ ન થાય એમ કરવું. કાળજી પાકું (છે), ન છેતરાય એવુ; ગાંજ્યું ન જાય એવુ; અનુભવી; વાર્કિગાર; ખંધાઈ સમજી જાય એવુ.
૨. વિસરી ન જાય એવુ; સ્મરણમાં રાખનારૂં.
૭. ઝટ અસર ન થાય એવુ. કાળજી ફટકી જવું, ડાગળી ખસવી; ઘેલા થવું; ચળી જવુ; બુદ્ધિ ભ્રષ્ટ થવી; હાવરૂં થઈ રહેવું.
૩૦ જુની વાર્તા. કાળજી ખસવુ, કાળજું ઠેકાણે ન હોવુ; મન ભ્રમિત થવું; ધેલું–ઉડેલ તબિયતનુંદાધારગ્યું–અદૃઢ થવુ.
કાળજી' ખાઈજવુ, કાયર્ કરવું; સંતાપવું; દુઃખ દેવુ.
કાળજું છે.લવુ, સતાપવું; કાયર કરવું. કાળજી ટાઢું હેાલુ, નિરાંત હાવી; સતાષ હાવા; તૃપ્તિ હેાવી.
કાળજું ઠરવુ-ઠંડું થવું,સતાષ થવા; ઈચ્છા પૂરી પડવાથી ધરાવું; તૃપ્ત થવું; નિરાંત વળવી; સુખી થવું. તારા જેવા ડાઘા પુત્ર ઈશ્વરે મને આપ્યા છે તેથી હું તેને શિંગણુ થયા છું હવે મારૂં કાળજાં ઠર્યું મને નિરાંતે મોત આવશે, ને મારૂં કલ્યાણ થશે.
[ કાળજા નો
પાસ નજર રાખવાની શક્તિ હેાવી; વિવ કમાં—મર્યાદામાં હોવું.
ઈશ્વર સિવાય ખીજું કાઈ મહાન્ અને શક્તિમાત્ નથી, અગર જો મારૂં કાળજાં તેા ઠેકાણે છે પણ મતે સઘળા દીવાના ગણી કાઢશે. ’
વનરાજચાવડા.
કાળજી ઠેકાણે હાવું, શુદ્ધિભાન હોવું; જાગૃતિ-ખખડદારી હેાંશિયારી હૈાવી; ક્યારે
( ૧૫ )
જ્યારથી મેં તને દીઠો છે ત્યારથી મારૂં કાળજાં ક્રૂટકી ગયું છે; મેં ઘણી સ્ત્રીઆ જોઈ છે, પણ તારા જેવી રૂપસુંદરી તે હું તનેજ જોઉં છું. ’
kr
در
મને રમા.
કાળજી ફાટી જવુ, ભય ચિંતા વગેરેથી છેક ચોંકી ઉઠી અકળાવું.
૨. આશ્ચર્યકારક દેખાવ જોઈ હબકી જવું; ખેહદ વિસ્મિત થવું; મર્યાદા બહાર જવું; અવિવેકી થવુ