SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ એક તરફની ઢાલકી. 1 “તેઓ તેમના મનમાં જાણતા હતા, કે જ્યાં સુધી આપણી અંગ્રેજી પ્રજામાંના માશુસા હિંદુસ્તાનમાં એક તખે ઊભા છે, ત્યાં સુધી તે આપણતે એમ ને એમ એપરવાઈથી ભરવા દેનાર નથી. જાતમહેનત. એક તરફની ઢોલકી વગાડવી, ઢાલકી એકજ તરફ વગાડવાથી એકજ તરેહના અવાજ આવ્યાં કરે છે, તે ઉપરથી એકની એક વાત કહ્યાં કરવી; બીજી બાજુ પડતી મૂકી એકજ પક્ષનાં ગીત ગાયાં કરવાં. એક થઈ જવુ, મળી જવું; સપ થવા; એક મતનું થવું; ઐક્ય બંધાવું; દોસ્તીમાં જોડાવું. એક લિ ત્રુ, છે અથવા તેથી વધારે માણસેાના જૂદા જૂદા વિચાર એકજ થઈ રહેવા. ૨. સ્નેહ-પ્રેમથી એ ટળી એક જણાવું. એક દિલે-મને, લક્ષપૂર્વક; કાળજી રાખીતે ધ્યાન તે; અપ બુદ્ધિ માટે મેં કીધી, પ્રતિજ્ઞા પૂર્વે જેહ; એક મતે થઈ તે સાંભળજે, સત્યારથ કહું તેહ. ” ( ૪૫ ) ભાલણસપ્તશતી. એક નાવમાંનું, સરખી સ્થિતિનું; સરખા વિચારતું. એક પગે થઈ રહેવુ, (એક પગ મૂકી ખીજો ધારેલે ઠેકાણે મૂકવા તત્પર થવું, તે ઉપરથી) આતુર થઈ રહેવું; અધીરૂં થવું; તૈયાર થઈ રહેવું; ઉતાવળું થવું. [ એક ભવમાં બે ભવ. ** રૂક્ષ્મણિ—કનકમાલિકા મને મદ તા કરત પણ આ તેા ગાપમધુ ઉપર બે દાણા વધવાને એક પગે થઈ રહીછે, , “ સ્ત્રીએ પેાતાના વરની સ્થિતિના વિચાર ન કરતાં પુત્રના લગ્ન સમયે સારાં સારાં જમણુવાર કરવાને સ્હાવા લેવા એક પગે થઈ રહે છે, એ તેમની કેળવણીની માટી ખામી છે. ” કવિ નર્મદ. સત્યભામાખ્યાત. “ ઝટપટ તેણે નીકળવાની તૈયારી કરાવી. પરાક્રમ કરવાને તે એક પગે થઈ રહ્યા હતા.” વનરાજ ચાવડા. રાજપુત્રના કહેવા પ્રમાણે તે એક પગે ( આતુરતાની સાથે ) તેના સ્વાર સાથે જવાતે તૈયાર થઈ.” << * * * “ તમે કહેશે। તે પ્રમાણે વર્તવાતે હું એક પગલે તૈયાર છું.” * અરેબિયન નાઇટ્સ. એકપર એ કરતાં, શરૂઆતનું ભણતર ભતાં. એકડાપરબગડા કાઢતાં પણ એલાય છે; ik ૮ ફ્ાવલ નિશાળમાં તેા એકપર એ કરતાં પશુ શીખ્યા નહિ, અને એ મૂર્ખના સરદાર અને ભટકતા ભૂત છે, એમ સૈાના મનમાં આવ્યું.” જાતમહેનત. એક પાણુ આછી છે, પેાણાઆઠ-બાયલા છે; ઢગધડા વિનાના છે. એક ભવમાં બે ભવ થયા, ધર્મભ્રષ્ટ થવું. ૨. જાત વણુસવી. (ઊઁચ જાતની સ્ત્રીએ નીચ જાતના પુરૂષ સાથે વ્યભિચાર કરવાથી–પાપકર્મ કરવાથી) “ તેઓના સરદાર આપણું રૂપ જોઈ આપણા પર માહ પામે, આપણને પરણે, અને આપણા એક ભવમાં બે ભવ થાય—આપણા ધર્મ આપણુને ત્યાગ કરવા પડે. ” કરણધેલા. tr “ પરમેશ્વરે બ્રાહ્મણમાં અને તેમાં સાથી
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy