________________
વસતી વાડી. ]
રૂતુની-મેાહની ઘેલછા થી.
વસતી વાડી, બાળબચ્ચાં; છ્યાં છેાકરાં.
“ ઇશ્વર તમારૂં ભલું કરે, તમારી વસતી વાડી વધે. ”
વહાણ કમાવુ, (દરિયાઈ મુસાફરી કરી વડાણુમાં પુષ્કળ ધન કમાઈ લાવવું, તે ઉપરથી લાક્ષણિક અર્થે ) સારી પ્રાપ્તિ કરવી. વહો જવુ, જતું રહેવું. વહ્યા જા એટલે જતા રહે; ચાલ્યા જા, એમ કાઠીયાવાડમાં ખેલાય છે.
૨. વી જવું; બહેકી જવું; મર્યાદા ૨હિત થવું.
· આજ કાલનાં છેકરાં વહી ગયાં. '
વહેંચી લેવુ, ખાવું,–( જ્યારે ભાઇઓમાં વહેંચવાનું હાય છે ત્યારે માંઢામાંહે લઢાલઢી થાય છે તે ઉપરથી લાક્ષણિક અર્થે મજાકમાં) લઢાઈ કરવી,
અનેએ સારી પેઠે વહેંચી લીધું. ’ એ બહેના. વહેતી નીકે પગ દેવેશ, (નીકમાં પગ મૂકી વહેતું પાણી અટકાવવું તે ઉપરથી ) કાઈના ચાલતા કામમાં ખલેલ કરવું; કાઈનું સારૂં કામ ચાલતું હેાય તે ભાગી પાડવા યત્ન કરવે; ચાલતા કામમાં હરકત કરવી.
( ×૩૦ )
વહેતી સેર-ગ ંગા, ચાલતી આમદાની. વહેતુ મૂકવું, દૂર ખસેડી દેવું; રખડાવ્યાં કરવુ. અળગા કરેલા માણસને માટે વપરાયુ છે, જેમકે તેને હવે વેહતા મૂકી ઢી, ૨. ધ્યાનપર ન લેવુ; ન ગણકારવું; દરકાર ન કરવી.
tt
નાત કન્યા મને નથી દેતીરે,
માટે નાતને મેલીશ વહેતીરે,
વિના પુત્ર નરક જવું જ્યારેરે, એવી નાતને શું કરૂં ત્યારે રે ”
[ વાંકા દહાડા.
“ તાનીએ એક લાકડીએ રાજ હાંકવા માંડયું અને પ્રથમ પ્રધાનને અનુસરીને તે ચાલતી પણ પાછળથી તેા તેણે પ્રધાનને પણ વહેતા મૂકવા માંડયેા.
વેનચરિત્ર,
ગર્ભવસેન.
વહેમનું જાળુ, ધણુાજ વહેમી માણસને વિષે ખેલતાં વપરાય છે. વહેમનું ઝાડ પણ ખેલાય છે.
“ આળસ ને અજ્ઞાને ઘેયા, વ્હેમનું જાળુ થાય રે, ઘડી હાર જાયે બ્હાર ઘેરથી, ધાન નિરાંતે જમાય,
સમજ મૂઢ સ્વામી તું.
નર્મકવિતા.
વહેલા ઉઠવુ, ગચ્છતિ કરી જવું; કોઈનું હરણ કરી લઈ અથવા કાઈનું માગતુ હાય તેને આપ્યા સિવાય જઉં છું એમ કહ્યા વિના ચાલ્યા જવું.
વહેલા ઉઠો, રાતની વખતે કાઈને ઘેર મળવા ગયા હોઈએ અને ઉડવાની રા માગીએ ત્યારે કાઠિયાવાડમાં ઘરધણી કહેછે કે વહેલા ઉઠો. પાટણવાડામાં પણ જૂદા પડતી વખતે એમ કહેવામાં આવે છે. વહેલા થા, ઉતાવળ કરા; જલદી કરા. વળ ચઢાવવા, ઉશ્કેરવું; પરમાદવું. વળતાં પાણી, ધડપણમાં નરમ પડતા જોસ્સા,
ર. શાંતિ; નરમ પડતું ને.. ચઢતાં પાણી એટલે જીવાનીને ચઢતા જોસ્સા.
વળતી કળા, માંદા માણસને ધીમે ધીમે સારૂં થવા માંડવું તે. વળતા દહાડા, સારી સ્થિતિને વખત, ભાગ્યાયને દહાડા.
વાંકા દહાડા, પ્રતિકૂળ દહાડા.
rr
હવે ગમે તેમ મન વાળવું; ખરૂં પૂ