________________
લખ્યાં કરવાં. ]
૨. રપેટીમાં લેવું; સપાટામાં લાવવું. લખ્યાં કરવાં, પહેરામણી નક્કી કરી વિવાહ કરવા.
લગામ આપવી, છૂટ આપવી; દાખ-અકુશ-બંધન વિનાનું રાખવુ. લગામ છૂટી મૂકવી, મ્હેકો જવા દેવું; વશ ન રાખવું; કબજામાં ન રાખવું; મરજી માફક વક્ત્તવા દેવું; સ્વતંત્રતા આપવી. સિપાઇઓએ શહેરને ઘેરા ઘાલ્યા અને લૂંટ ચલાવવાના જોસ્સાની લગામ છૂટી મૂકી. ”
લગામ હાથમાં આવવી, કબજામાં આવવું. તારી લગામ હવે મારા હાથમાં આ
વી છે.
k
અને હાથ રાજ્યની લગામ આવી ત્યારે કંપની સરકારને એક કરાડને સાઠ લાખનું દેવુ હતું.
( ૩૧૮ )
ܕܕ
ભ॰ ઇતિહાસ.
લગામમાં રાખવું, કબજામાં—અંકુશમાંહૃદમાં રાખવુ.
tr
ન:નના વધારા કરતાં મરજી ઉપર લ ગામ રાખવી એ બહેતર છે.
.
એડિસન, ‘લગામ હાથમાં રાખવી' પણ વપરાય છે. તેઓ બિચારા પેાતાના દોષ જાણે
અને પસ્તાય તે પણ લગામ હાથમાં રાખી શકતા નથી. ”
"
સરસ્વતી ચંદ્ર. લટકતું મૂકવું, આધાર વિનાનું–ધારેલું પાર ન પડેથી નિશ્ચમી રાખવું; અંતરિયાળ રાખવુ.
.
દેવે દેવીને વાક્ચાતુર્ય કરી સમજાવ્યાં અને જ્યારે તેમણે ન માન્યું ત્યારે લટકતાં મૂક્યાં અને પછી તે। તારી સખીના ધ્યાનમાં ગાંડા જ થઈ ગયા.
..
1 લત્તાં લેવાઇ જવાં,
બિનઆવડતવાળા માણુસને વિષે તિરસ્કા રમાં ખેલતાં વપરાય છે. લિયાં ગુંથાવાં, માંહેામાંહે ધણા જ ગુ ંચવાયલા–નિકટ સબંધ હાવા.
સત્યભામાખ્યાન.
લટપટિયાં કર, ( હજામનેા ધંધા કર ) એમ
લડુ થઇ જવુ, હું લાગી રહેવી.
· જેતે દેખી મન્મથ મૂર્ત્તિ થયે! જો રે, તે હમ ઉપર લટ્ટ થઈ સ્થાજો રે માન્યા મનમાં મેાહનવર પામીયાં જો રે. '
દયારામ.
‘લકું કરી લગાડું લત લાલજીરે, લાડલી લાવું.'
દયારામ.
લક
નિરંજન—ભારતી, મજબૂત બાંધાવાળા અને રખડેલ માણસને વિષે ખેલતાં વપરાય છે.
લઢાઇ વેચાતી લેવી, કાઇનું ઉપરાણું લઈ પેાતે લડવું.
લઢાઇનું હાડકું, લડાખનું મૂળ-પાયા. ( કુતરાના ટાળામાં હાડકું નાખ્યું હોય તે જેમ લઢી મરે છેતેમ એ વિરૂદ્ધ પક્ષમાં લઢાઈ થાય એવી કાઈ વાત અથવા વિષય કે વસ્તુ.
લતાડ ખાઇ જવુ, યુક્તિથી ફરી જવું; ૫રિણામ ખાટું નીકળશે એમ જાણી ઉથલો મારી દેવા. તે એલ્કે તે ખરા પણુ-પાછે લતાડ ખાઈ ગયા.
ર, મરડાઇ આવવે–(કનકવેશ. ) લત્તાં લેવાઇ જવાં, ( લૂંટાવુ-તે ઉપરથી લાક્ષણિક )
નુકસાન કે ગભરાટમાં આવી પડવું; આ કૃત આવી પડવાથી હિંંમત જતી રહેવી; ખબર લેવાઈ જવી.
હવે સાવધ રહેજો એટલે ધણું છે, બાકી થેાડા દહાડામાં તમારાં તે લત્તાં લેવાશે. ’
.