SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ રામ ચેાળાવવી. 1 રાખ ચાળાવવી, કાઈના પૈસા ટકા તી લેવા; પાસે કંઇજ ન હેાય તેવી દશાએ પાંચાડવું; ખરાબખસ્ત કરવું; નિર્ધન કરવું. રાખધૂળ, નકામું એવું જે કાંઈ તે, રાખ ધૂળ થઈ જવું, કાંઈ સારૂં કામ ન થયું હોય ત્યારે તેને વિષે ખેાલતાં વપરાય યછે . ખરાબ થવું; બગડી જવું; નકામું જવું. (કામ) રાગડા ખેચવા, ( બાળકે, ાકરે ) ભેંકડા તાણુવા; સાદ કાઢીને રડવું. રાગે પડવું, રીતમાં આવવું (માણસે) ૨. સરાડે ચઢવું (કામ) રાગે ભરાવું, ગુસ્સે થવું; ક્રોધ ચઢવા. રાજ આવવું, તુ આવવે. (અને) અટકાવ વાળી અને કાંઈ કામ કાજ કરવાનું હતું નથી તે ઉપરથી ) ( ૧૧ ) “ દેશની ખેલીમાં રાજા શબ્દ હલકા થઈ ગયા. જેને વિશ્વાસ ન રખાય તેને રાજા કહે જે કાંઈ કામ ન કરે તેવા નિરૂઘુમીને રાજા કહે. સ્ત્રીને અટકાવ આવે તે કહે રાજ આવ્યું. કેમકે ત્રણ દિવસ કાંઈ કામકાજ ન કરતાં એઠાં ખાવાનું હાય છે. ’ વનરાજ ચાવડા. રાજ થવા, (દીવા) એલાઈ જવા; ગુલ થવે. દવા રાણા થવા-વગાથવા-ઘેર જવા વગેરે ખેલાય છે. રાજક ધ્રુવક, સુલતાની આશમાની આકૃત) “ સારે સારૂં લાગે છે પણ જો કંઈ રાજક શૈવક થયું તેા શ્રાદ્ધ સારનાર વિના બધાયને ઉંધે માથે લટકવું પડશે. . તપત્યાખ્યાન. રાજા માસ, રાજાના જેવાં આચરણ અને વૈભવવાળા માણસને વિષે ખેલતાં વર્ષરાય છે. k રાતને રાજા ખેલતાં વપરાય છે. ( આમાં જા શબ્દના અર્થ અહુ હલકા થઈ ગયા છે. ) અાવનાર રાણીના સાળા, મિથ્યા ડાળ ચાલનાર; શેખાઈ કરનાર કે ખેાટી સત્તા માસને વિષે ખેલતાં વપરાય છે. “ માથામાં મગરૂબી રાખી, ડાર્ટ કરે છે હાલા; દૈવતનું તેા ડીંટ મળે નહિ, એ રાણીના સાળા. ૨. જેને વિશ્વાસ ન રખાય-જે કાંઇ કામ ન કરે તેવા નિચમીને વિષે ,, ખુલાખીરામ. રાણીના ખટમલ, પશુ ખેલાય છે. રાણા કરવા (દીવા), ગુલ કરા; બુઝત્રવા; હાલવવા રન આપવી. ર. નાશ કરવા. “ સુરામે હણ્યા જે વિષે લ કરાણા, કરૂં એક બાણે તને છેક " રાણી. દ્રોપદી હરણું. રાત આપણા માપની છે, રાતમાં જે કાંઈ કરવું હોય તે કરવાના હક છે. દિવસે કામ ન થયું હોય ત્યારે આખી રાત જાગીને કરવાના નિશ્ચયપર આવતાં એમ ખેલાય છે. રાત કહે તા રાત ને દહાડા કહે વા દહાડા, કાઈની ઈચ્છા-કૅ’સુને અનુસરીનેજ માત્ર વર્તવું તે. રાત દહાડાની ખબર, શુદ્ધિ; સાન. દુનિયાદારીની ખબર; સુખ દુઃખની ખબર. ૧. આપાઆપ ખબર પડે એવી જાહેર થઈ ગયેલી નવિન બાબત વિષે જ્યારિ કોઈ અજાજી રહે, ત્યારે તેવાને વિષે મેાલતાં એમ વપરાય છે કે- એને તે રાત દહાડાની ખબરેય નથી. રાતના રાજા, દહાડે ઊંધનાર અને આખી રાત કામ કરનાર માણસને વિષે ખેલતાં
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy