________________
મોઢું ઉઘાડવું. ]
મોઢું ઉઘાડવું, ( ખાટી-કંટાળા ભરેલી ખાખતમાં વપરાય છે. ) ખેલાવવું અથવા ખેલે એમ કરવું.
(
• આટલું થેડું અનાજ જલદી ખૂટી ન જાય, અને નિર્દય શાહુકારનું વારે વારે માં ઉધાડવુ ન પડે એટલા સારૂ ગરીબ ખેડુતની બૈરી કેટલી સાવચેત રહે છે. ?' ઢે. કા. ઉત્તેજન.
માઢું ઉધડવું એટલે ખેલવુ અથવા ખેલવાની શક્તિ ધરાવવી.
“ મને ખાત્રી છે કે તારી વિચિત્ર માગણી કરવાને કદાચ હું જઈશ, પણ મારૂં માંજ ઉધડનાર નથી.
અરેબિયનનાઇટ્રેસ.
માઢું ઉતરી જવું, માઢું શીકું પડવું;-ચહેરાના રંગ ફ્રીકા થવા. ( રાગથી અથવા આબરૂ ગયેથી કે ક્લિગીરીથી. ) માઢું ઉપડવું, હદ ઉપરાંત ખખડયાં કરવું. માઢુ’ ઉપાડવું, ગાળ દેવી; હદ મૂકીને ખેાલવું.
માઢું કાળું કર-દૂરજા, દિસતા રહે. (તર
સ્કાર કે કંઠાળામાં વપરાય છે.) માઢું કાળું કરવું એટલે માઢાને-કીર્તિને લાંછન લગાડવું.
‘ એ વચન તેડી તેણે પેાતાનું માઢું કાળું કર્યું ને એના પૂર્વજોને લાજ લગાડી. '
સધરાજેસધ.
માઢું કાળું મેશ-ધમ થઈ જવુ કાઇ અપજશ–કલંકથી ઝાંખું પડી જવું; કોઇ અપકૃત્યથી શરમાઈ–અજાઈ જવું, માહુ શાહી જેવું થવું પણ ખેલાય છે. માઢું ગધાવું, મનમાંનું મનમાં બળાને ચીડાવું; ગાળ દેવી.
૨. લાયક ગુણુ ન હેાવા. (તિરસ્કારમાં વપરાય છે. )
માઢું ચઢવું, રીસ ચઢવી; મેઢા પરથી રી
સ બતાવવી.
૩૦૨ )
[ માઢું ફેરવવું.
માઢું ચાલવું, વારે વારે કઈ ખાયાં કરવું. આખા દહાડા એનું મેઢું' ચાલ્યાં ક
રેછે તે પછી માંદી ન પડે.?'
.
૨. હદથી જાદે ખખડવું, ‘ તારૂં મોંઢું બહુ ચાલે છે.
>
માઢુ જોવુ હોય તા આવજો, મરણ પ થારીએ પડેલા માણસના સંબંધમાં દૂરના માણસને ખાર આપતાં એ વપરાય છે. માઢે થવું પણ કાઠિયાવાડ તરફ ખેલાયછે.
“ ત્યાં જઈને તે આરતને કહ્યું મને તારે સાસરેથી મોકલ્યા છે; કેમકે તારા ધણી ઘણા આજારી પડયા છે અને તે જીવે તેવી આશા નથી, તેથી તને મોઢે થવા ખેલાવે છે. છે
માસિક સારસંગ્રહ.
મેદું ઠેકાણે રાખવું, માઢું મર્યાદામાં-વિવેકમાં રાખવું; માં ઠાવકું રાખવું. (બહારના ડાળથી. )
‘જોને માઢુ ઠેકાણે રાખીને કેવી મશ્કરી કરે છે !”
માઢું તપાસીને ખેલ, હદમાં રહીને-વિવેકથી ખેલ; આબરૂને વિચાર કરીને એલ. મેહુ ધાઇ આવ, લાયક ગુણ લઇ આવ; મેાઢા પર જે દુર્ગુણને મેલ છે તે દૂર કર; માં ઉજળું કર; રીતભાતે સુઘડ થા. માઢું પડવું, માંઢુ ફીકું પડી જવું; લાલી
ઉડી જવી.
૨. તેજમાં અંજાઈ જવું. માઢુ પૂરવું-ભરવું, કાંઈ આપીને સમજા - વવું.
- તે દહાડે જો અમારી સલાહ પ્રમાણે પેલા ચંડાળ ઉધરાતદારનું માં પૂર્યું હાત તે। આ દહાડા કદી આવત નહિ
કરણઘેલા. માઢુ ફેરવવુ, રીસમાં કે કઢાળામાં પૂડ કરી ફ્રી એસવું.
‘તારી સાથે વાત કરવી તે પણ એક