SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂતરી દેવું. ] મૂતરી દેવું, ગભરાઈ જવું. (ડર કે ધાસ્તીથી) સૂતરે દ્વિવેશ મળવા, ‘શું તારે જ મૂતરે દિવા ખળશે કે' એટલે કે તું હાઈશ ત્યારે જ કામ થશે કે? મૂળ ઊંડાં છે, જેને મમ કે કપટ બહાર દેખી કે કળી શકાતાં નથી એવા માણુસને વિષે ખેલતાં વપરાય છે. • એનાં મૂળ તે બહુ ઊંડાં છે ભાઈ. મૂળા કાપવું-ઉખેડી નાખવું, જડામૂળ કાઢવું; સમૂળા નાશ કરવા. · પાયમાલ– ખરાબખાસ્તા ૨. છેક જ કરી નાખવું. ( ૨૯૭ ) * તેને કેમ હું પૃથ્વી આપું, જેનાં જોઇને મૂળ હું કાધું. ’ કવિ આપુ. • એ તે સારાં મનુષ્યનાં મૂળ કાપતા જ કરે છે. ' પ્રેમરાય અને ચારૂમતિ. મૂળનાં પાણી, દમ-શૈર્ય–જોસ્સા વિનાનું કે હિંમત વિનાનું એવું જે કાઈ તે. 66 દક્ષણીએ તે! મારાપર આસક્ત થઈ પડ્યા છે અને મને દેવતા ખરખર પૂજે છે. પણુ ગુજરાતીએ તે છેક મૂળાનાં પાણી છે. પૈસા માટે તે ગુલામ થઈ રહ્યા છે.” નવી પ્રજા. ગાળ મૂળાના પતીકા જેવા (રૂપિયા ), મટાળ અને સુંદર. r “ શેઠ, મૂળાના પતીકા જેવા રૂપિયા ગણી આપ્યા છે તે હવે આડા જવાબ શા માટે આપે! છે ? લેતી વખત આપવા પડશે એમ જાણતા નહાતા. ?” કૈાતુકમાલા. મૂળી સુધાડવી, અખ્ તરેહના ગુણુ દેખાડી પેાતાના તરનું કરવું; આડું અવળુ સમજાવી ભમાવવું; બાળવી નાખવુ. શેખ ડાકથી, કંઈ અટકાવ કે સરત વચ્ચે આણી મૂકવી; થયેલા કરાર કે વચનમાં .. [ મેથીપાક જમાડવા. વચ્ચે અડચણ નાખવી. ૨. જરા ચસકાય કે ખસાય નહિ એવા રાકાણુ-કે નિયમથી બંધાવું. મેખ એસવી, અટકવુ; વિલંબ થવા. (વચ્ચે કાંઈ અડચણુ આવી પડવાથી. ) મેખ મારવી, જીઓ ફાંસ માર્ગી. ૨. ધણુંજ દુ:ખ દેવુ-સંતાપવું; કાઈ સખત નિયમના બંધનમાં લેવું કે જેથી જરા પણ છુટથી ખસાય નહિં. મેઘાડંબર ગાજવા, (ધનધાર ઘટામાં ગડગડાટ થવા તે ઉપરથી લાક્ષણિક અર્થે.) લગનનાં ગીતમાં બૈરાંએ લગનની ધાધુમ ને શારબકાર બતાવવાના અર્થમાં વાપરે છે. મેજપર ચઢવું ( કામ), જ્યારે કામ નીકળી તેની ચરચા-વાદવિવાદ ચાલતા હાય ત્યારે એમ કહેવાય છે. તે ઉપરથી કામ જોરપર હાવુ. મેડી કરવી, ઓ પુરૂષ યાગ્ય ઉમરે આવે ત્યારે તેમને જૂદી એકાંત જગાએ સુવાડવાં. ‘આરડી કરવી' પણ ખેાલાય છે. * ધણીનું વય વધારે હાય તે। પણ વહુની કાચી ઉંમરે મેડી કર્યાથી તેના અ ગને બાંધા તૂટી જઈને તે વહેલી ઘરડી થશે. ’ . વનરાજચાવડા. મેથીના છે, ફાયદો છે; લાભ છે. (લાક્ષણિક.) મેથીપાક જમાડવે, માર મારવા વાંકામાં. ) "C એક કારભારી ધસીને એરડામાં દોડી આબ્યા, પણ તરકટલાલભાઇ તા ભાંગે પડી આળેાટી મારતા ને ઉપરથી મેાતીશાહ તેને મેથીપાક જમાડતા જોઈ તે તે છક થઈ જઈ ત્યાંથી છાનામાના પા નિકળા ચાટ્યા. 23 સદ્ગુણી માણેક.
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy