SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યાન્હ કાળ. ] વવી; વિશ્વાસ આપવા, લાભ–મેહમાં નાખવું. ( ૨૭૭ ) મધ્યાન્હ કાળ, પૂર્ણ આબાદીને સમય. મધ્યાન્હના સૂર્ય, પૂર્ણ આખાદી; પૂર્ણાષ્કર્ષ; ખરા સુખની વેળા; પ-િસ્થિતિ-સુખવૈભવમાં સાધારણ ખીજા કરતાં વિશેષ ચચિયાતા થવાના અનુકૂળ વખત. ‘હમણાં તે! તારા સુખને મધ્યાન્હને સૂર્ય છે. કરણઘેલા. ભ મંત્ર પુષ્પાંજલિ કરવી, ( ખેાળામાં રેલાં પુલ મંત્ર ભણી દેવઉપર ચઢાવવાં તે ઉપરથી વાંકામાં. ) સારી પેઠે ઠપકાને વરસાદ વરસાવવે; ધમકાવવું; ગાળા દેવી; શાપ દેવા. ૨. માર મારી હલકું કરવું. મંત્ર વા (કાનમાં), જે ગુણે કાર્ય સિદ્ધિ થાય તે ગુણાકાઈનામાં આવે તેમ કરવું; સમજાવવું; ચેતવવું. મંત્ર મૂકવા, છુપી સલાહ આપવી; જેથી કોઈ કાર્ય સિદ્ધ થાય તેવું ગુપ્ત વચન કહેવું અથવા ઈસારા કરવેા; કાન ઝુકવા; ગુપ્તપણે અભિપ્રાય આપવા. “ નાસતાં નાસતાં તે તરવાર સાથે પકડાય નહિ તેથી તરવાર રૂપાળીના ભણી ફેંકી ’ “ ઉગારને કે મારને કરી મંત્ર મૂકયા. ’ સરસ્વતી ચંદ્ર. ચણ વદામિ, શ્રાવક ગેારજીને મળતાં એ પ્રમાણે કહે છે ત્યારે ગારજી લાભ . ' કહે છે. kk ધર્મ [ મન ચેાખ્ખું રાખવું. આંધળું થાય છે, અને તેના વિચાર ગભરાટમાં પડે છે. . મન ઊંચું થવું, નાખુશ થવું; દિલગીર થવું. ઉદાસ થવું. ૨. સ્નેહ તૂટવા; એલિ થવું; મન ઉડી જવું; પ્રેમ ઉતરી જવે; કંટાળા ઉપજવા. k મન આંધળુ થવુ, કશી સુઝ ન પડે એવી ગુંચવણુવાળા સ્થિતિમાં હાવુ. માળસુ માણુસને કાઈ કાઈ વેળા કામ કરવાની ઈચ્છા થાય છે પણ તે કરવાની તેનામાં શક્તિ હાતો નથી, તેનું મન મન ઉડીજવું, દિલ ન લાગવું; ખેલિી થવી; ભાવ જતા રહેવા; રૂચી-આસ્થા કમી થવી. મન ખાટું થવુ’, નાખુશ થવું, દિલગીર થવું; દિલ ઉતરી જવું; મન કચવાવું; નારાજ થયું. - હે પ્રિયંવદા, મારૂં મન ખાટું થયું એવું તમે મને કદી કશું નથી ને કર્યું નથી.’ વનરાજ ચાવડા ‘ વળી આ કામ કરતાં કદાપિ વિખવાદમાં વધી પડીએ તે આપણા પ્રેમમાં વિરાધ પેસે અને મન ખાટું થાય તે આપણું ખરું સુખ નાશ થઈ જાય.' મન ખાલવું, ( કાઇની માથે ) મનમાં જે ભામિનીભૂષણ. હાય તે વગર આચકા ખાધે કહી દેવું; પેાતાના મનને જે કંઈ માજા રૂપ લાગતુ હાય તે સામાને જણાવી દેવુ. જ્યારે માગુસને કાઇ જાતને માનસિક જો હાય છે ત્યારે તેનું મન જાણે અંધારી કાટડીમાં પૂર્યું હોય એમ થાય છે અને તે વખતે ચિંતા અથવા ક્િકરનું મૂળ અથવા કારણુ ખીજાતે કહીને મન ખાલવુ એ અજવાળું અને સુખ અંદર દાખલ કરવાને બારણું ઉઘાડવા જેવું છે. ૨. નિખાલસ મનથી કહેવું; કપટ કે અ દેશેા રાખ્યા સિવાય કહી દેવું; મ નની ગુપ્ત વાત બહાર પાડવી. મન ચાખ્ખુ રાખવુ, મનમાં કપટ રાખ્યા સિવાય કે ખીજાથી કઇં ગુપ્ત રાખ્યા સિ
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy