SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પાન મૂકવી. ] પાથરણે જવું પણ ખેલાય છે. પાન મૂકવી, લખાણુ મૂકવું; અંત આણુવા; પાર લાવવે. (સં. પામ્ય) હવે એ વાતની પાન મૂકેા. ( ૨૨૮ ) ( પહેલાં વાકય તે છેડે પાન દારવાના રિવાજ હતા. સંસ્કૃતમાં મૂળથી તે હજી સુધી પણ વાકય કે શ્ર્લોકને અંતે પાન દોરે છે. રૂપિયાના આંકડા લખવા હોય તે તેની પાછળ પણ પાન કે હાલાયા કરે છે. એટલા માટે કે તેમાં કેાઈ વધારી ન દે. તે ઉપરથી ) અ પાનમાં આવવું, (પાન્ય-વણેલી દેરી ને તે ઉપરથી. ) દાવમાં આવવું; વળમાં આવવું. ( લાક્ષણિક ) પાનપટ્ટી આપવી, ( કમીશનની નિશાનીમાં સરદારને પાંચ પાનની પટ્ટી સેાપારી સાથે આપવામાં આવે છે. તે ઉપરથી વાંકામાં.) રજા આપવી; કાઢી મેલવું; બરતરફ કરવું. પાન સાપારી, લાંચ; ચેરીમેરી; રહેમ રાખ્યાના બદલામાં ખુશી થઈ જે કઈ આપવું તે. “ કારભારીને પાન સેાપારી પણ મળ્યાં તેથી તેણે ઠરાવ કીધા કે તપાસ ચાલે તેમાં ભત્રીજાને બચાવી લીધા. ’ કરણઘેલા. પાનીએ મુદ્ધિ, ડબાઈ ગયેલી બુદ્ધિ; જેતે આગળ પાછળના વિચાર સૂઝે નહિ તેને વિષે ખેલતાં વપરાય છે. પ્રમદા બુદ્ધિ પાનીએ. ' પાનુ પડવું, સબંધ થવા; ભેગું થવું; માથા સરસા જડવા. “ જેની સાથે લગ્ન સંબંધ થયા, જેની સાથે પાનું પડયું એવા વરના ઉપર તેની સ્ત્રીએ પ્રીતિ રાખી તેની ચ્છિા પ્રમાણે વર્તવું જોઇએ. ” નર્મગદ્ય. [ પાપ ફૂટી નીકળવું. “ અહી ઉદર વ્હાલી રે, સતી તું શુદ્ધ શાણી રે; છુટે ના તે નિભાવી લે, પડયું પાનું સુધારી લે. સરસ્વતી ચંદ્ર. કરીને, “ કયાં જનમનાં પાપે પાનું પડ્યું તુજ સંગ મુઆ તું. ,, નર્મકવિતા. પાનુ શાધવું, માત મોકલવું; મૃત્યુ પમાડવું. પાપ ગયું, પીડા કરનાર–નુકસાન કરનાર દુષ્ટ માણુસ મળ્યું; કંઇક ટળ્યું; કાશ ગઈ, પાપ છૂટી વાત, નિખાલસ મનથી કરેલી વાત; પાપ–કપટ રહિત કહેલી વાત. રોટજી ! એ વાત તેા અકસ્માતજ અની ગઈ. હવે તમને પાપ છૂટી વાત કહેવાને હરકત નથી. બ્રહ્મરાક્ષસ. પાપ ધાવું, નિર્દોષ છતાં કાઈ માણસ કેઈની નિંદા કરે ત્યારે તે નિંદા કરનાર પાતેજ પાપી થાય છે એમ બતાવે છે–જેની નિંદા થાય તેનું પાપ ધેાવાય છે એમ કહેવામાં આવે છે. krk કરશે કર્મ ભાઈ તેને નડે, પારકુ શીદને ધાવું પડે. ' ', ભાજો ભક્ત. “ આ દુનિયામાં આપણે કાર્બનાં વગર કારણે પાપ ધાવાં, એમાં આપણે પાપી ને દુષ્ટ કહેવાઇએ. ” નવી પ્રજા. પાપ ફરી વળવુ, કરેલાં પાપ આવી નડવાં; પાપનું ફળ મળવુ. ( પાપીને પાપે ચાતરફથી ઘેરી લેવુ તે ઉપરથી ) પાપ કટી નીકળવું, કરેલાં પાપને લીધે ગરમી પુટી નીકળવી. ૨. પાપ ઉધાડું પડવુ. ૩. કરેલાં પાપ આવી નડવાં; આત આવી પડવી.
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy