________________
નસકારાં ફુલાવવાં. ]
બિચારી વૈતરી તેના કામળ હૃદયપર કેવા ધા! તેમની સ્થિતિ તે તમે કહ્યું તે પ્રમાણે થાય ત્યારેજ સુધરવાની, ’
નવી પ્રજા.
( ૨૦૩ )
નસકેારાં ફુલાવવાં, ( મગરૂરીમાં ) નસકેારાંમાં ઊર્ટ જવાં; અતિશય મગરૂરી રાખવી. નસકેારાં એટલાંબધાં ઝુલાવવાં કે તેમાં ઊંટ ચાલ્યાં જાય. ( અતિશયાક્તિ. )
“ પેલી રાંડ ઝાલારાણીના નસકારામાં ઊંટ જાય છે. ભાગજોગે હાલ તેનું ચલણ
છે.
વીરમતી નાટક.
“ વેળાએ તે વળી માઢું મરડે, ત્રિશુળ ચઢવે ભાળ; નસકારાંમાં ઊંટડાં પેસે, વેળાએ દેતો ગાળ. મુરખ નાર તણી હાંસી, એના જીએ શી થાય ખાસી. ”
નર્મકવિતા. નશીખ ઉઘડવું, ભાગ્યના ઉદય થવા; સવળા પાસેા પડવા; કલ્યાણુ થવું; સારૂં થવું; પ્રાપ્તિ થવી.
k
“ તા રાજમહેલ શણુગારવાને જન્મી
છે અને આટલી વાર સુધી તારા નશીબ પર પાંદડું ઢાંકયું હતું તે હવે ઉઘડી ગયું છે અને તું જે અર્થે સર્જેલી છે તે અર્થ હવે પાર પડયા.
,,
કરણઘેલો. નશીબ જાગવું, ભાગ્ય ફ્ળવું; ભાગ્યાય થા.
[ નશીખનું પાંદડું કરવું.
નહીંતર તારાં નશીબ ફૂટી ગયાં એમ સમજવુ.
નશીબ ફરી વળવુ, પાપ આવી લાગવું; ખરાખી થવી. નશોખ ફરવું એ સારામાં વપરાય છે.
નશીષ્મ ફૂટવું, નશીખ નઠારૂં નિકળવું; માઠું થવું.
“ હવે જો તે કૃપા કરે તેાજ ઠીક છે,
tr
અ. ના. ભા. ૧૯, નશીબ ફાડી નાંખવુ, પાયમાલ કરવું; મેટી નુકસાની કે દુર્દશામાં આણી મૂકવુ. વેપાર કરવા સારૂ પાંચ લાખનું જવાહીર લઈ આવતા હતા તેવામાં આજીજી ઉતરી એ મજલ આ તરફ્ આવતાં હરામખારાએ મારી નશીબ ફાડી નાખ્યું. ( લૂટી લઇને )
પ્રતાપનાટક.
નશીબ વેચવુ, કાષ્ટનું નશીબ—વિધાતા દેવીના લેખ વેચાતા નથી તેમ કેાઈનાથી ખીજાના લેખ લઈ તેનેા ઉપક્ષેાગ કરી શકાતા નથી, તે ઉપરથી નશીબમાં હશે તેજ થશે, એમાં કોઈના આધારની દરકાર નથી. નશીબમાં હશે તેા કાંઈ જવાનું નથી એવા અર્થમાં ખેલતાં વપરાય છે કે ‘મે' મારૂ નશીબ કાંઈ વેચી ખાધું છે?’મતલબ કે મારૂં નશીબ કાંઈ નથી ? નશોખના આગળા, કમનશીબ; ભાગ્યહીન (વાંકામાં.) નશીખતું ઊંધુ, એનશીબ. નશીખનું પાંદડુ ફરવુ, ભાગ્યેય થા; નશીબ ખુલવું; નશીબ જાગવું. ( નશીબની આડે જે અંતરાય હોય તે નાશ થવે. ) “ જ્યારે નશીબનું પાંદડું કરશે,
ભુવા જતી ધેર જાશે; દુનિયા દીવાની દીસે,
ભૂંડી ભીંતામાં ભટકાશે. ”
k
ભાજો ભક્ત.
kr
ભાગ્ય હરો તેને વરશે, જેના કર્મનું પાંદડું કરશે.
p
નળાખ્યાન.
પુરૂષના કર્મ અને અર્થ આડે પાંદડું છે તે પુરૂષાર્થથી ફાટયું તે। અર્થ સિદ્ધ થતાં શી વાર ?”
વિજ્ઞાનવિલાસ.