________________
ધૂળને પાડે. ]
( ૧૯૪ )
k
રડયા પુરૂષા બુઢ્ઢાપણે શિદ ધેાળામાં
ધૂળ નાખતા હરો ?”
મણિ અને માહન. ધૂળને પાડે, નજીવી. કિમતે; ધૂળ જેવા મૂલે. ધૂળની કિંમત પણ વપરાય છે. ‘તેના ઘણા વખત ધૂળની કિમતે જા-ધૂળ
ય છે.'
જો તેને છૂટકા કરવાના ઉપાય લઈ શક ત! નથી તેા લેદાર તેમને ત્યાં જપ્તિ લઈ જાય છે, અને માલ ઉપર ટાંચ લાવીને ધૂળને પાડે લીલામ કરાવી દેદારની ખરાખી કરી મૂકે છે. ”
દે. કા. ઉત્તેજન.
ધૂળને પેટે ઘાલવુ, મહેણાં-ડામ દઇ ધમકાવી હલકું પાડવું; શરમમાંંદું કરવું–ઉડતા વી નાખવું; ઉતારી પાડવુ; પત્તર રગડી નાખવી.
ધૂળપટ્ટી કરવી, ધમકાવવું; બેઆબરૂ કરવી; ધૂળ કાઢી નાખવી. ધૂળ પડવી, (જન્મારામાં, ધેાળામાં ) ઝાંખ ( વળવી (ધિક્કારમાં ખેલાય છે. )
“એ ખેલવામાં ધૂળ પડી સમજવું. એ ના કરતાં ન ખાલે તે સારૂં.”
સાસુવહુની લઢાઇ. ધૂળ પર ઢેફાં, ઉપર ઉપરની ટાપટીપ-માંહું કાંઇ નહિ; નામેાશી.
ધૂળ ફેંકાવવી, દરકાર નહિ રાખવી; પત ન કરવુ; બેહાલ કરવું; ટેક એ કરવા.
૨. પાછળથી પસ્તાય એમ કરવું. ૩. ખેહાલ કરવુ; ધૂળ ફાકતું કરવું; ખરાખખત કરવું,
[ ધૂળ મળવુ.
“ આઠે બરકમદાર, ચાર તીરકામઠાંવાળા અને બીજા છ આ હથીમરવાળા હતા, તેાપણુ તે બધાને ધૂળ ફેંકાવી હરાખારા માલ તફડાવી ગયા.
"
“ કેટલીક સ્ત્રીઓની પાછળ પડી તેને *સાવી તેના ધરમાંથી કઢાવી, વેશ્યા બનાવી આખરે ધૂળ ફાકતી અને ભિક્ષા માગતી કરી દીધી હશે.
"
મણિ અને માહન,
પ્રતાપનાટક.
ફાતું જવુ, નિરાશ થઇ–પસ્તાવા પા મી પાછું જવું.
ધૂળ ફાતુ-થઈ જવું, ખરાખખસ્ત કરવું; બેહાલ, કરવું; ખાધાના સાંસા પડે એવી દશાએ પહોંચવું.
• તે બિચારા વેપારી હવે ધૂળ ફાકતા થઈ ગયા.” ધૂળ ફાકવી, ધૂળ ફાકીને પસ્તાવા દેખડાવવે.
ટેક ખાવા કે જતા રહેવા;
“ કે ' વ્હાલા કર્યાં જાઉં, ધૂળ ફાર્ક હું વિરામ કયાં પા.
,,
નર્મકવિતા.
ધૂળ ફાકેછે (બધા,) મતલબ કે એ બધાની કાણુ દરકાર રાખે છે ? એ શું કરવાના છે? ૨. વલખાં મારે છે. જેમ કેકરાં થવા સારૂ તે બિચારા ધૂળ ફાકે છે.
2
ધૂળ ભેગુ ́ કરવુ, જમીનદાસ્ત કરવું; મારી તાડી હેઠે પાડી ધૂળની સાથે રગદોળવું.
“ અમે અમારા ઘેાડા એની પાછળ મારી મૂકયા પણુ અમરના ઘેાડા તેણે માટા હરણને ધૂળ ભેગા કરેલા તે તે ઠામેજ અટકયે.
પ્રતાપતાક.
“ જાણુતી નથી કે મિજાજ જશે તે ધૂળ ભેગી કરી નાખીશ
..
ભામિનીભૂષણુ. ધૂળ મળવું, વ્યર્થ જવું; ઉપયેાગમાં ન આવવું; ના થવું; બગડવું; ખરાબ થઈ જવું;
ke
આ ડહાપણ તારૂં મળ્યું ધૂળમાં, ચૂમે પડી ચતુરાઈ, તું સેવા સ્મરણમાં ન