________________
ધરમ ડાંડીએ. ]
અ
તેટલી
મને લીધે લાકાને પેાતાનું મેઢું નહિ તાવવાની ઇચ્છાથી.) ધરમડાંડીએ, જેટલી દેરી હોય તમામ દેરી મૂકી તે માત્ર એક જોવાને જ માટે જે દારીના આખરે છેડે મૂકી દેવામાં આવે છે તેવી દારીવાળા ઊંચે। આસ્માન પર ડાલતા ડાલતા જતે જે કનકવે તે.
સ્હેલ
૨. ધર્મને બહાને પાપ કરનારા.
( ૧૯૦ )
[ ધાણીઘળિયા થવા.
થમાંજ વપરાય છે અને કાઇના વિષે બે
દરકારીમાં જવાબ આપતાં ખેલાય છે.
ધર્મ ફરી વળવે, સારી ચાલ ચાલવાથી પરમેશ્વરે બદલા વાળવેા. ધર્મરાજાના ગાળ, ધર્માદામાં વહેંચાયેલા મક્તના ગાળ તે ઉપરથી વગર યત્ને મળેલા કાયદા.
“ ધરમરાજાને ગાળ કાને ન મીઠા ન લાગે ?
૨. ધર્મરાજા જેવા કુડકપટ વિનાના માજીસને વિષે પણ ખેલતાં વપરાય છે. ધર્મસંકટ, ધર્મના કામમાં જે સકટ આવી પડે તે) ઉપાધિ પરત્વે આવી પડેલું મોટું સકટ, બ્રહ્મ સ’કંટ પણ કહેવાય છે. ધરામેળ જવુ, રેલછેલ થવી; સમુદ્રે મર્યાદા મૂકવી; પ્રલય થવા; બધું નાશ પામવું; પૃથ્વી રસાતાળ જવી; ગજબ થવેા.
ધરમ ધકકા, ફેકટ ફેરા; વગર કાયદાનાનકામા ફેશ. ફેરાનું ફળ ન મળે ત્યારે એશબ્દ વપરાય છે. ( ધર્માદાના કામમાં ખા-ધર્યું ધા હૈાય તેવા ધા )
૧. નસતાન જવું; ઉયુિ થવું; વશ ડુલી જવા. (ધરના સબંધમાં –લાક્ષણિક ) ધરામાં નાખવું, નુકસાનના મેટા ખાડામાં નાખવું; ખાડામાં નાખ્યું હોય એવી દુર્દશાએ પહોંચાડવું. ધરામાં પડવુ, ( ધા-મોટા ખાડા) ધરામાં પડયા હાય તેમ દેખાતું બંધ થવું અથવા દુર્દશાને પામવું. આ પ્રયાગ વિશેષે આજ્ઞા
kr
ન આવે તે પડ ધરામાં જઈને,
ધરી ઝીલવી, કાઇનું ગાડું-કામ ચાલે એવી રીતે આશ્રય આપવે; આધારભૂત થવુ.
'
· અમારે કાઈ ધરી ઝીલનાર નથી. ( ધરી ઝીલનાર બળદ હાય તેાજ ગાડું ચાલે છે તે ઉપરથી.)
ધરા કરવી, મુએલા માણુસની પાછળ શ્રાવણ કે ભાદરવા માસમાં જે ક્રિયા કરવામાં આવે છે તે.
રહ્યું, પડી રહ્યું; મૂકી દીધું; રહેવા દીધું.
૨. દીસતું રહ્યું.
'
ધર્યું રહ્યું નહિ થાય તે હું કેમ કરે”
ધનુના મુખમાં ધાં રહ્યાં તણખલાં,
k
"
હાંરે નાગ ડાલે નવે કુળ દહાડી;
અથાહ નાદ આ તે કેવા રે, હાંરે વાલીડે વાંસળી વગાડો.
મે! ચિ ધવતવળવી, ધવ-પુષ્ટિ-કાંતિ-તેજ આવવું; સ્થિતિ સુધરવી. (તનની કે ધનની.)
એને તાવ આવી ગયા પછી ધવત વળતી નથી. ”
ધાડ મારવી, ધાડ મારવા જેવું પરાક્રમ ક રવુ; ધાડ મારી નામના કરવી; એકાદું માટું કામ કરવું.
.
**
એમાં શી તે માટી ધાડ મારી તે આટલું તાન ચઢે છે. ’'
r
શું તમારૂં કશું ચાલ્યુંજ નહિ ! પાતાની દિકરીને પણ તમે ઘેર લાવી શક્યા નહિ ત્યારે તમે શી ધાડ મારી?” મણીમેાહન. ધાણીદાળિયા થવા, ( ચૂડાના ) તતડીને ચૂડાપરથી છેડાં ઉખડવાં, (ધાણી-દાળ તતડે છે ત્યારે તેનાપરથી છેડાં ઉખડી જાય છે તે ઉપરથી. )