________________
તરવારની ધારપર રહેવુ. ]
મોટા મેરૂ પર્વત બનાવવા તે ઉપરથી લાક્ષણિક–મેરૂ પર્વત એ સપ્ત ખંડની મધ્યે છે. એની ઊંચાઈ ચેારાશી હજાર જોજન છે જેમાંના સાળ હજાર જોજન તે। જમીનની સપાટી નીચે છે. મેરના શિખર ઉપર બ્રાદિદેવ, રૂષિ તે ગધા રહે છે. એ મેરૂ પર્વત સુવર્ણ તે મણિથી ભરેલા છે.) તરણાના મેરૂ ઈશ્વર કરે, અહંકાર શા આજીવા.
k
"
( ૧૬૯ )
[ તલ પાપડ થઈ રહેવું.
તરવારની ધાર જેવુ એટલે તીવ્ર; પ્રવેશ ન થઈ શકે એવું; તરાપા ડુવા, આ સંસારસાગરમાં દેહરૂપ તરાપા ડુખી જઈ ધૂળધાણી થઈ જવા; આ ભવસાગર તરવાનું સાધન ગૂમ થઈ જવું; જેના આધારથી બધા વ્યવહાર ચાલતા હેય તે ટળી જવા; કાઈ જીવાન પુરૂષ મરી જાય અને તેની પછવાડે કાઈ ન હાય ત્યારે તેની સ્ત્રીને વિષે ખેલતાં એમ વપરાય છે. કે તેને તેા તરાપા ડૂબી ગયા.
પાર ઉતરવું, સંસારની મેાજમઝા માણી લેવી; સંસારને લ્હાવા લઈ ઘરડા થવું. (સંસારરૂપી સાગર. ) સંસારનું જોખમ ખેડી છેલ્લી દશાએ પહોંચવુ.
k
* વિવાહ સંબંધી શું કહેવાનું છે? મારાં તે બધાં છેાકરાં સથાઈ ગયાં છે, નાના ઝીકાના વિવાહ થઈ ચૂકયા છે, એટલે હવે હું તેા તરી પાર ઉતરી છું.
કવિ. સામળભટ્ટ.
“ સેવક જન ઉગારી લીધા, તરણા તાતરી ત્યાં મેરૂ કીધે.”
૨. ( લાક્ષણિક. ) અતિશયાકિત કરવી; વધારી વધારીને લાંબું કરવું; શુજ બાઅંતને મેટું રૂપ આપી કહેવુ.
**
પનઘટ ઉપર વાત થતાં બૈરાંએ તરણાના મેરૂ બનાવી દીધા. અને એક કાનથી ખીજે, ખીજેથી ત્રીજે એમ બષે અક્ષર વધતી ને વધતી વાત આખા ઈડરમાં પ્રસરી રહી. ”
સરસ્વતીચંદ્ર.
'
* છેકરાંની માને તે તરવારની ધારપર
રહેવાનું.”
૩. જૂની વાતા.તરી રવારની ધારપર રહેવું, તરવારની ધારપર રહેવુ ધણું જોખમ ભરેલું છે અને તેથી એવી વખતે ઘણી સભાળ અને ખબડદારી રાખવાની જરૂર પડે છે તે ઉપરથી લાક્ષણિક અર્થે ઘણીજ સંભાળથી રહેવું; સખત અમલ નીચે રહેવુ; ધણા જોખમમાં રહેવુ.
“ આ પતિના સ્વભાવ વેઠવા એ તરવારની ધારપર ચાલવા જેવું હતું. ”
ભામિનીભૂષણ.
“ભારે તરવારની ધારપર ચાલવું પડતું; મારૂં આવરદા કાચા સુતરે લટકાયેલું હતું.”
કરણઘેલા,
دو
એ બહેના.
તરી ઉતરવું પણ ખેલાય છે. પાર કરવું, તરીતે અથવા હાડીમાં એસીતે પેલી પાર જવુ.
ર. ગુન્હેગારને વહાણુમાં બેસાડી બીજે દેશ માકલી દેવા; દેશનિકાલ કરવું. તરીલાં તાણવા, ( કાશ ખેંચવાને લગાડેલા બળદને ખાંધે ધાલવામાં આવે છે તેને તરીલાં કહે છે. એ તરીલાંને ભાર આખા દહાડા બળદ વહ્યાં કરે છે તે ઉપરથી લાક્ષણિક અર્થે) ધર સંસારને મેજો વહ્યાં કરવા.
“ જીવની વાત કાઈ નવ જાણે, આપા પણું અનુમાન માણે, મરતાં સુધી તરીલાં તાણે ગરડ ગર્ફે ગયા, પહોંચ્યાના પમાણાં કાઇએ ન માકલ્યાં. ”
ધીરાભક્ત
તલપાપડ થઈ રહેવું, (પાપડ શેકાય છે ત્યારે જેમ ઝડપથી ઉડે છે ને ફ્રુટે છે તેમ-તે