SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ મહામમાં . ] જાન્નમમાં જા, ( જહાન્નમ=નર્કકુંડ ) મતલબ કે મરી જા; દીસ્તા રહે; તે થાય તેની દરકાર નથી. તારૂં ગમે ( ૧૩૭ ) “ જેમ જેમ તે ચઢતા ગયા તેમ તેમ પર્વત તા તેમને ધણેાજ ઊંચા અને સીધા ઢોળાવવાળા લાગ્યા અને તેથીજ તેઓને ઘણીવાર મનમાં એમ આવ્યું કે જહાન્નમમાં ગયું ચઢવાનું? કદાચ ચઢયા તે પડી ગયા તે। શરીરની એક પશુ કરચ હાથ આવવાની નથી. અરેબિયનનાઇટ્સ. જળ જપ્યુ, (રાત્રીને સમયે નદી, તળાવ, કુવાનાં પાણી સ્થિર થાય છે તે ઉપરથી.) tr રાત્રે કેાઈ જાગતું ન હાય અને સઘળે શાંતિનું સામ્રાજ્ય હોય એવા સમય થયેા. જ્યારે સૌ જળ જપ્યું ત્યારે તે આરથરના ઓરડામાં ગયા અને જે કટાર તેણે તેઓને મૂકવાની આપી હતી તે તેના કાળજામાં ભાકી. ’ શે. કથાસમાજ. જળપાતી કરવાં, પાતી માથે બાંધી નાહી લેવું. જળ મૂકવુ, ( હિંદુશાસ્ત્રમાં કાઈ પણ જાતના સંકલ્પ કરતાં જળ મૂકવાનું ક્રમાન છે તે ઉપરથી. ) કામ ન કરવાની અથવા ન ખેલવાની પ્રતિજ્ઞા લેવી; નીમ લેવા; અમુક કામ કરવાનું મેં આજથી જળ મૂક્યું. જળ લીધું પણ કહેવાય છે. જાગતા દહાડા, ભાગ્યેાય; આખાદીને દીવસ. [ જાત ખેળવી. ખીક ધણી હતી તેથી એમ કહેવાને ચાલ પડયા હશે. જાગતા સૂજો-પાઢજો, પાટણવાડામાં કાઇને ઘેર રાતની વખતે મળવા ગયા હોઇએ અને ઉઠવાની રજા માગીએ ત્યારે ધરધણી એમ કહેશે કે જાગતા સૂજો. એ ઉપરથી જ ણાય છે કે ત્યાં ચારની અને બારવટીઆની 14 જાગતું જોધ, તરત પારખુ બતાવે તેવું. ( દેવ કે દેવી ) ર. તરત ફળ-ગુણુ આપે તેવું. (કામ મંત્ર-ઓસડ ) ૩. ઊંધતું ન હેાય તેવું; સાવધ. જાગ ઉધાડથી, ગુહ્ય કલંક અહાર પાડવું; છાનું જાહેર કરવું; એવું કાઈ ગુહ્ય ઉધાડું કરવું કે જેથી અપકીર્તિ થાય. જા જા, ખાંડ ખા, એટલે તું કહે છે તેમ નથી. ખાંડ ખાય છે' સધળા એટલે ઝખ મારે છે બધા, એમની કાણુ દરકાર રાખે છે ? જાડા પાતળા રોટલા, (જાર બાજરીનેા અથવા આંટી આવટાના ) ગરીબાઇમાં મળતા સારા માઠા ખારાકના સબધમાં સા ધારણ રીતે વપરાય છે. “ ભગવાન જો જારબાજરીને! જાડા પાતળા શટલા આપે તે। હળીમળીને હાંસથી ખા તે સતાષ પામી ભગવાનનું "" ભજન કર. કુંવારી કન્યા. જાડા પાતળા દુ:ખથી પછી “ પાપી પેટ ભરવાને પણ ાટલા ન મળે તેવા બાકો શું રહ્યું?” જાત ચાવી, જોર ન વાપરવું; કામ કરવામાં આળસ રાખવું; ખરા અતઃકરણથી મહેનત ન લેવી. જાત નેાડવી, એટલે છાતીતેાડ મહેનત કરવી. જાત મેળવી, ( ધર્મભ્રષ્ટ થઈ જાત વણસાડવી. ) નામ ગુમાવવું; ધર્મભ્રષ્ટ થવું. ૨. જૂદી જાતની સ્ત્રીએ જુદી જાતના પુરૂષ સાથે કે પુરૂષ સ્ત્રી સાથે વ્યાભિચાર કરી એક ભવના એ ભવ કરવા જાતને કલંક લગાડવું.
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy