________________
જડીબુટ્ટી સુધાડવી. ]
(૧૩૫)
[ જમણા હાથ.
જડી બુટ્ટી સુધાડવી, અજબ જેવા ગુણુ દે-જનસ પડી, વેપારીઓમાં ઓગણીસની સંખ્યા
ના સંકેત; ૧૯.
ખાડી—આડું અવળું સમજાવી ભમાવવું; પોતાના મતનું કરવું; આડા અવળા પાટા દેવા.
એક જડી ખુટ્ટી સુધાડું નળને, તતક્ષણ થાશે ધેલા; આણીએ આવીને રહેશે, વે’ 'લો સર્વથી પે'લે.
22
નળાખ્યાન–પ્રેમાનંદ.
૨. ચમત્કારિક રીતે પ્રભાવથી જ્ઞાન આપી દેવું.
“ જડીબુટ્ટી સુધાડી દે। મુજને, જેથી શંકા રહે નહિ કાંઇ,
નિર્મળ મનડું થઈ જાય મારૂં, એવું સમજાવી દે! કાંઈ સાંઇ, ધીરા દૃઢ કરવારે, કાઢે જ્ઞાનમાર્ગ હડી–માંઈ. ’
ધીરે। ભક્ત. જતન કરજો, છુટા પડતી વખતે એમ ખેલાય છે. ( કાઈ બાળકના સંરક્ષણના ભાવમાં–ઇડર કે પાટણ જીલ્લા તરફ. ) જતરડામાં ઘાલવું, ( જતરડામાં સેાના રૂપાના તારી ધાણી ખેંચી લાંબા કરવામાં આવે છે તે ઉપરથી) ફસાવવું; ઘણીજ સાંકડમાં આણી મૂકવું; રેવડીના પેચમાં લેવું; ધણી જ મુશ્કેલીમાં આણવું.
t
'આડું અવળું સમજાવીને તે બિચારાને આખરે તેણે જતરડામાં બાહ્યા. ”
'
૧. ભચરડી જવાય કે ઘણીજ નુકસાનીમાં આવી પડાય એવી આફતમાં આણી મૂકવું; અધનમાં લેવું; આમ તેમ ચસકાય નહિ એવા સખત અટકાવ–પ્રતિબંધ કરવા. જત લે, ‘ તને જત લે' એમ ધમકી આપતાં કાઠિયાવાડ તરફ ખેલે છે. (જત લેકાના ત્યાં ભય બહુ હતા તે ઉપરથી) જતુ આવતુ થવુ, ઓળખાણુ–સબધ થવા. જતું કરવું, માક્ કરવું; જાય તેમ કરવું; દીસ્તું રહે તેમ કરવું.
નાઇ પહેરવાં, શ્રાવણુ ભાદરવામાં બ્રાહ્મણા એ જનેાઈ બદલી નવાં ધાલવાં.
જખરૂં લાકડું, ( મેટા ભારે લાકડાની સાથે ઢાર અથવા એવુંજ કાઈ પ્રાણી ખાંમું. હાય તે ગમે તેટલું તેાફાન કરવા છતાં પણ છુટે–વીલું પડે નહિ તે ઉપરથી. ) મેટી પક્ષ; જખરા આધાર; સબળ આશ્રય; કારણ કે પુષ્ટિ રૂપ સહાયતા; ટકા.
33
“તારે સરસુબાનું જખરૂં લાકડું છે તે જેમની લાતેા નાખે છે તેમ નખાય છે. જએ જંએ કરવું, જોસમાં આવી કુલ્લું.
(જે અમે જે અમે કરી સતી સ્ત્રી જોસમાં આવી ધણીની પાછળ ચીતામાં પે તાના દેહ ઝ ંપલાવે છે તે ઉપરથી )
૨. ઉડાઉપણું રાખવું; ( ખર્ચ કરવામાં ) સાથ છૂટા રાખવેા.
જમના દૂત, જમના દૂત જેવા નિર્દય અને કઢાર માણસ.
“ તે કઠણ હૃદયના જમના દૂત મોઢેથી ગમે તેમ કઠાર ભાષા ઉચારે છે કે સાંખી પણ ન શકાય એવી ગાળા દેછે. ’ દૈ કા ઉ. જમણા હાથ, (જે તે કામ જમણે હાથે કરવું વધારે ફાવે છે તે ઉપરથી. ) મુખ્ય મદદગાર માણસ; સહાયક; જેના વિના અરાબર કામ કરવું ફાવે નહિ તેવા પુરૂષ; ખરા મદદનીશ-માનીતા માસ.
“ ભલી અને ભણેલી બાયડી ખીજા સાધારણ મનુષ્યા કરતાં એક વિદ્વાન લખનારને તેના જમણા હાથ થઈ પડે છે,”
બુદ્ધિપ્રકાશ.
t.
આ એજંટ ઘણાં વરસ થયાં કંપનીને જમણા હાય થયા છે, ''