________________
અણીને વખત. 1
થએલા માણસને વિષે ખેાલતાં વપરાય છે; ડાયલા કે કસાયલે નહિ એવા.
અણીના વખત, અડીને વખત; ખારીક પ્રસંગ. ( સંભાળથી ચાલવા કે વત્તવા જેવા) ચાણું કરવું, નિરર્થક રાખી મૂકવું; ફાગઢ સધરી રાખવું. (લાક્ષણિક)
tr
તમે કારનું કરે। અથાણું, મારી સાથે વદ્રાવન ચાલારે, ભણે નરસયા મેલા કમંડળ, કરમાં આગળ ચાલેા. ”
હારમાળા.
અદક જીભેા, ખટક ખેલા; બહુમેલા. અદક-અધક પાંસળી, ( અડધી પાંસળી ઓછી) અટકચાળું; મૂર્ખ; જેમ ક્ાવે તેમ વગર વિચારે ખાલ્યા કરે એવું. અક પાંસળી જાત વિશેષે કરીને હજામની કહેવાય છે. દુખ કરવી-વાળવી, પેાતાની નમ્રતા– મર્યાદા દેખાડી મેટાંને માન આપવા મેઉ હાથને કાણીથી વાળી એક ઉપર એક એમ ચઢાવી રાખવા.
અદસસ્તા કરવા, અધમુઓ કરવા. અદા કરવી, આંખ મારવી; ઈશારત કરવી; ત્ર ફેંકવાં.
૨. ચાળા અથવા નખરાં કરવાં. ૩. અમલમાં આણવું; ખજાવવું. અદાલવાની કરે એવું, (આદ્ય ભવાની ઉપરથી ) આદ્ય ભવાનીના ભક્ત હીજડા હાય છે તે એમ ખેલે છે, તે ઉપરથી હીજડાની પ-કિતમાં ખપે એવું; શૈર્ય–આવડ વિનાનુ.
અધખાખરૂં કરવું, અડધું થઈ જાય એલા માર મારવા; ટીપવું; ઠોકવું. અધખાખરૂં કરી નાંખવુ, એ વિશેષ માણસને લાગુ પડે છે. અધર ઉડાવવું, કાઈ ન જાણે એમ ઠેકાણે કરી દેવું. (કામ)
[ અધુરા પૂરા કરવા.
૨. મશ્કરીમાં ઝુલાવવું; ભમાવવું. (માણુસને )
અધર ને અધર્ રહ્યા છે, ગર્વિષ્ટ-મગરૂરનમ્યું ન આપે એવા માણસને વિષે ખેલતાં વપરાય છે. “એ તે। અધર ને અધર હીંડે છે” એમ પણુ ખેલાય છે.
( ૭ )
૨. હરામ હાડકાંના-નીચા વળી કામ ન કરનાર માણુસને વિષે ખેલતાં પણ વપરાય છે.
“ અહંકાર કરતા અધિક,
ફરતા ઉન્મત્ત મન;
અધર ને અધર ગયા, રાવાદિ કઈ જન.’
એક પ્રાચીન કવિ. અધરને અધર રાખવું, ઠરીઠામ બેસવા ન દેવું; ગભરાવી નાંખવું; ખાવડું ખનાવવું; નિરાંત વળવા ન દેવી. ર. લાડ લડાવવાં; ઉમળકાભેર ઘણીજ સંભાળ રાખવી. “ આ પાતાના બાળકને અધર ને અધર રાખે છે.” અધર માથું ફરવું, ભગરૂરીમાં મહાલવું. “એનું તેા અધર માથું કરે છે.”
અધર લટકવું, આધાર વિનાનું રહેવું; ધંધા
રાજગાર વિનાનું રહેવું; અંતરિયાળ રહેવું; અદખદ રહેવું; અધવચ ટીચાયાં કરવું.
ર. પડું પડું થાય એવી–ફના થાય એવી– આખર આવે એવી ખારીક સ્થિતિમાં આવી પડવું. તે દિવસે દિવસે ઘણા નબળા થતા જાય છે અને તેની જી ંદગી હવે અધર લટકયાં કરેછે.' ૩. સ્થિર ન રહેવું. ( જીવ અધર લકવા.) અધવાયા ઉનાળાની ઘેલછા, પણીજ ધેલા. ( વસંત ઋતુમાં જે પ્યાર–પ્રીતિની ઘેલછા થઈ હાય તે ગ્રીષ્મ ઋતુમાં વધી જાયછે તે ઉપરથી )
અધુરા પૂરા કરવા, (દહાડા અધ્યાહાર છે) મંડવાડમાંથી ખેઠા ન થાય એવા માણુસને વિષે ખેલતાં વપરાય છે.