SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૬ બૌદ્ધ પરમ્પરા નિવૃત્તિ-પ્રધાન છે. એટલા માટે આ પરંપરામાં પણ આચારનીતિ, ખાન-પાન, શીલ, પ્રજ્ઞા, ધ્યાન, આદિના રૂપમાં યોગ સાધનાનું ઊંડું વિવેચન મળે છે. બૌદ્ધ યોગ સાધનાનો વિશુદ્ધિ માર્ગ, સમાધિરાજ, દીર્ધનીકાય, શેકોદેશટીકા આદિ ગ્રન્થોમાં વિસ્તૃત વર્ણન છે. ભગવાન બુદ્ધ પણ બુદ્ધત્વ પ્રાપ્ત કરતા પહેલા છ વર્ષ સુધી ધ્યાન દ્વારા યોગાભ્યાસ કર્યો હતો. યોગની વિસ્તૃત અને અવિભિન્ન પરંપરામાં જૈનોનું પણ વિશિષ્ટ સ્થાન છે. સૂયગડાંગસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર વિગેરે આગમોમાં પણ “જ્ઞMનો” | 6 | “સમાધનો” | 7 | આદિ પઘોમાં જેનો અર્થ સમાધિ અથવા ધ્યાન થાય છે. વેદકાલીન યોગ પરંપરા – વેદ મગ્ન રહસ્યોથી ભરેલું છે તે મોની ઊંડાઈમાં જતા ખ્યાલ આવે છે કે યોગ સામગ્રી ઘણી જ છે. યોગ આધ્યાત્મિક અનુભવનું મૂળ છે. વૈદિકકાળથી જ યોગ પરંપરા જોવા મળે છે. જે “યોગમાયા”ના નામથી પ્રચલિત છે. I 1 / મોહેંજો દડોમાં પ્રાપ્ત એક મુદ્દા પર રહેલા ચિત્રમાં ત્રિશુલ મુગટ, કાયોત્સર્ગ, નાસાગ્રદ્રષ્ટિ, વિગેરે જોવા મળે છે. I 2 | પ્રાર્થનાના યોગમાં કહ્યું છે કે સાધકલોકો હરયોગમાં હર મુસીબતોમાં પરમ ઐશ્વર્યવાન ઇન્દ્રનું આવાહન કરે. 31 દીર્ઘતમાં ઋષિના કહેવાથી પણ યોગની સાર્થકતાનો ખ્યાલ આવે છે કે મેં પ્રાણીનો સાક્ષાત્કાર કર્યો છે જે બધી ઇન્દ્રિયોનો જ્ઞાતા છે અને ક્યારેય પણ નાશ થવાવાળો નથી. I 4T ઋગ્વદમાં લખ્યું છે કે સર્વપ્રથમ હિરણ્યગર્ભ જ ઉત્પન્ન થયા જે સંપૂર્ણ વિશ્વના એક માત્ર પતિ છે. જેમણે અંતરીક્ષ, સ્વર્ગ અને પૃથ્વી બધાને ધારણ કરેલ છે. આ કથનથી ખ્યાલ આવે છે કે સૃષ્ટિ-ક્રમમાં 6. સૂયગડાંગ સૂત્ર-૧/૧૬/૩ 7. ઉત્તરાધ્યયન સૂત્ર - ૮/૧૪ 1. વૈદિકયોગ સૂત્ર પૃ. ૨૨ 2.Mohenjo daro and the Indus Civilisation, vol-1, P. 53 3. ઋગ્વદ ૧/૩૦/૭ 4. ઋગ્વદ ૧/૧૬૪૩૧
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy