SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચર્યા પ્રકરણ - ૧ સ્થાન આપજો તથા સંગમેન તપસા કપાળે ભાવમાળે વિહરડુ આ જૈન સૂત્ર વાક્યને હૃદયપટ પર કતરી રાખશો અને જ્યારે પણ જીવન સાધનાની ભાવના થાય ત્યારે પણ તપનો સાધના સિદ્ધિમાં મોટો ફાળો છે. તેમ સમજીને તપસ્વી જીવન સ્વીકારશો. વૈદિક યુગનું તપસ્ વિધાન : છે જ્યારે ભારતની સંસ્કૃતિ ફાલી ફલી હતી તે કાળે ભારતની ધર્મ સંસ્કૃતિના ત્રણ ઝરણાં વહેતા હતા. (૧) વૈદિક સંસ્કૃતિ (૨) બુદ્ધ સંસ્કૃતિ (૩) જૈન સંસ્કૃતિ. બુદ્ધ સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિમાં સામ્યતા બહુધા હતી. ભિન્નતા ઓછી હતી. જ્યારે જૈન સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિમાં સામ્યતા થોડી અને બહુધા ભિન્નતા વધારે હતી. | ઋગ્વદમાં તપસ્ શબ્દનો વારંવાર ઉપયોગ થયેલો જોવામાં આવે છે. પણ ખાસ કરી તે તમસ શબ્દનો અર્થ જ્યાં જેઓ ઘટે ત્યાં એટલે કે ભિન્ન ભિન્ન રીતે કરેલો જોવામાં આવે છે. સમાં તપત્યપધ: (ઋગ્વદ મંડલ-૧-૧૦૫) - ચારેબાજુથી મનને સંતાપ થાય છે. આ પદમાં તપસ્ શબ્દને શારીરિક સંતાપની ભાવના તરીકે વ્યક્ત કર્યો છે. ઋગ્વદનાં ઘણા મંડલોમાં તપાસનો અર્થ દુઃખ-તાપ અને અગ્નિ એમ પણ કરેલો છે. તમMપિતૃમિસ્તવāસ્તપાપણ તપસી તપસ્વાન (ઋગ્વદ) આ મંત્રમાં તપસ્વાનું શબ્દમાં ભાવિ પ્રતિભાનું સૂચન છે. યજ્ઞ તન્વાનાસ્તUJપશ્ય /૧૧ (ઋગ્વદ) (૨) વિયોગથી ઉત્પન્ન માનસિક દુઃખના અર્થમાં અહીં તપાસનો પ્રયોગ થયો છે. तपसाये अन्य धृष्या स्तपस्या ये स्वर्ययु તો વિરે મહસ્તચિહેવા છતાત્ (ઋગ્વદ) - જેઓ (ચાંદ્રાયણાદિ) તપ દ્વારા (પદાર્થ) મુક્ત છે. જેઓ (યજ્ઞ-યાજ્ઞાદી) તપ દ્વારા સ્વર્ગે જાય છે અને જેઓએ મહાતપ આદર્યું છે. હે દેવ ! તેને અનુસરો. ત્રકdવસત્યવાબથ્થા-તપસોડ_નાયત (ઋગ્વદ ૧૦-૧૯૦-૧) ,, ઋત અને સત્ય પણ અભિતાત તપથી ઉત્પન્ન થયા અહિ સાયણાચાર્ય ટીકા આપતા જણાવે છે કે
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy