________________
તપશ્ચર્યા
મારા સર્વ કર્મો ક્ષીણ થતાં મને અનાહારી પદ મળશે' આવું લક્ષ્ય તપ કરનારે અવશ્ય રાખવું જોઈએ. અનશનના ભેદ :
अणसणे दुविहे पण्णते तंजहा - इत्तरिए च आवकहिए
इत्तरिए अणेगविहे पणते ।
तंजा ત્વત્થ મત્તે, છન્નુમત્તે નાય છમ્માપ્તિણ્ મત્તે । (ભગવતી સૂત્ર - ૨૫-૭)
અનશન તપના બે ભેદ છે : (૧) ઇત્વરિક (૨) યાવત્કથિક,
(૧) ઇત્વરિક : નિશ્ચિત સમય માટ (૨) યાવત્કથિક : જીવજીવ સુધી
પ્રકરણ ૨
ઇત્વરિક તપમાં સમયની મર્યાદા રહે છે. નિશ્ચિત સમય પછી ભોજનની ઇચ્છા થાય છે. એટલા માટે આ તપને (ઇચ્છાસહિતનું) સાવકાંક્ષા તપ કહે છે. જ્યારે યાવત્કાંક્ષકમાં તો જીવન પર્યન્ત આહારનો ત્યાગ કરી દેવામાં આવે છે. એમાં આહારની કોઈ જ આકાક્ષાં નથી હોતી. આ કારણથી એને નિરવકાંક્ષા તપ પણ કહેવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ આ જ વાત બતાવી છે.
इत्तरिय मरणकाला य अणसण दुविहा भवे । इत्तरिय सावकखा निरवकखा उ बिइज्जिया ॥
૧૧૫
(ઉત્તરાધ્યય સૂત્ર - ૩૦-૯)
ઇત્વરિકતપના છ ભેદ બતાવવામાં આવ્યા છે.
जो सो इत्तरिओ तवो सो समासेण छव्विहो । सेढितवो पयरतवो घणो य तह होइ वग्गो च । तत्तो य वग्ग वग्गो पंचमो छट्ठओ पइन्न तवो । मण इच्छियचित्तत्थो नायव्वो होई इत्तरि ओ ॥ મનવાંછિત ફળ આપવાવાળા ઇત્વરિક તપના છ પ્રકારો આ (૨) પ્રતરતપ
(૧) શ્રેણી તપ (૪) વર્ગતપ
(૫) વર્ગ-વર્ગતપ
એ સિવાય નવકારસી, પોરશી, પૂર્વાર્ધ, એકાશણું, એકલઠાણું, આયંબિલ, રાત્રીભોજન ત્યાગ,
(ઉત્તરાધ્યય સૂત્ર - ૩૦-૧૦-૧૧)
પ્રમાણે છે.
(૩) ધનતપ
(૬) પ્રકીર્ણતપ