________________
શ્રી નવ તત્ત્વ.
૮૫
૫૩૦ ભેદ રૂપી અજીવના કહે છે, તેમાં વણ ૫~૧ કાળા ૨ લીલા, ૩ રાતા, ૪ પીળો, ૫ ધાળો. અકેકા વર્ણમાં વીશ વીશ ભેદ લાલે, તે ર્ ગધ, પસ, ૫ સહાણ, ૮ સ્પર્શી એ મળી વીશ, એમ પાંચમાં થઇને સેા થયા.
એ ગધ—૧ સુરભી ગધ, ર્દુરભી ગંધ, અકેકા ગંધમાંહી ત્રેવીશ ગ્રેવીશ ભેદ લાખે. ૫ વર્ણ, ૫ રસ, ૫ સતાણુ, ૮ સ્પર્શી એ ગ્રેવીશ. બન્નેમાં મળી છેતાલીશ ભેઢ જાણવા
પાંચ રસ-૧ તીખા, ૨ કડવા, ૩ કસાયલા, ૪ ખાટા, ૫ મીઠા, અકેકા રસમાં વીશ વીશ ભેદ લાલે, ૫ વર્ણ, ૨ ગ ૫ સ’ઠાણ, ૮ સ્પ; એ મળી વીશ, એમ પાંચમાં થઇ સા થયા. પાંચ સઠાણ—૧ મિડળ સહાણુ, ૨ વટ સટાણુ, ૩ ત્રસ, ૪ ચર્સ, ૫ આયાત સહાણુ એ પાંચ. એકેકા સા ણમાં વીશ વીશ ભેદ લાલે. ૫ વર્ણ, ૨ ગધ, ૫ રસ, ૮ સ્પર્શ એ મળી થીશ, એમ પાંચમાં થઇને સા થયા.
આઠ સ્પર્શ---૧ ખરખરા, ૨ સુહાળો, ૩ ભારે, ૪ હળવા, ૫ ટાઢા, ૬ ઉન્હા, ૭ ચાપડયા, ૮ લુખા, એ આ કેકા સ્પર્ધામાં ગ્રેવીશ ત્રેવીશ ભેઢલાલે. ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, સાત પ્રાણાત્પત્તિ કાળને એક સ્તાક કહે છે એવા સાત સ્તેાક સમયે એક લવ હેાય છે. એવા સત્યાતર લવે એ ડીરૂપ એક મુદ્દત હોય છે.
ત્રીજા મુક્તે એક અહારાત્રિરૂપ દિવસ થાય છે, ૫દર અહરાત્રિએ પખવાડીયું થાય છે. એ પખવાડીયે એક મહિના થાય છે, બાર મહિને એક વષઁ થાય છે, તેમ જ અસંખ્યાતા વર્ષે એક પયાપમ થાય, તેવા દશ ક્રોડાકોડી પત્યેાપમે ૧ સાગરાપમ થાય, તેવા દશ ક્રોડાક્રોડી સાગરે પમે ૧ ઉત્સર્પિણી અને બીજા દશક્રોડાક્રોડી સાગરાપમે ૧ વસપ્પિણી થાય. એ એ મળી વીશ ક્રોડાક્રોડી સાગરાપમે એક કાળચક્ર થાય, એવા અન ત કાળ ચક્ર એક પુદ્દગલ પરાવર્તન થાય. એ સર્વ મનુષ્ય લેાકમાં વ્યવહારથી કાળ જાણવા.
પૂર્વોક્ત જે કાળના ભેદ કહ્યા, તેથી વળી બીજા પણ કાળના ભેદ ધણા છે, જેમ કે બે માસે એક ઋતુ થાય છે, ત્રણ ઋતુએ એક અયન, એ અયને એક વર્ષી, પાંચ વર્ષે એક યુગ, ચેારાશી લાખ વર્ષે એક પૂર્વાંગ, તે એક પૂર્વાંગને ચારાશી લાખે ગુણતાં એક પૂર્વ થાય છે.