SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્રી નવ તત્ત્વ. ૮ કાળથકી અનાદિ અનંત, ૯ ભાવથકી આવશે. અગધે અસે અફ઼ાસે, અમૂર્તિ, ૧૦ ગુણચકી સ્થિર સ્હાય, ૧૧ આકાશાસ્તિકાય-દ્રવ્યથકી એક, ૧૨ ક્ષેત્રક્રી લાકાલાક પ્રમાણે, ૧૩ કાળથકી અનાદિ અનંત, ૧૪ ભાવથકી અવર્ણ અગધે સે અાસે અમૂર્તિ, ૧૫ ગુણથકી અવગાહનાદાન, ૧૬ કાળ—દ્રવ્યથકી અનેક, ૧૭ ક્ષેત્રથી અહીદ્વીપ પ્રમાણે, ૧૮ કાળથકી અનાદિ અનંત, ૧૯ ભાવથકી અવણૅ અગંધે અમ્સે અાસે અમૂર્તિ, ૨૦ ગુણથકી વના લક્ષણ; એ વીશ અને ઉપર જે અરૂપી જીવના દરા ભેદ કથા તે મળી કુલ ૩૦ ભેદ અરૂપી અજીવના જાણવા. અખ’ડ પુદ્દગલાસ્તિકાયરૂપ સ્ક ંધ, તે સ્કંધના એક ભાગ અથવા કાંઇ પશુ ન્યુન ભાગરૂપ દેશ તથા જે કેવલીની બુદ્ધિએ પણ એક ભાગના એ ભાગ થઇ શકે નહિ, એવા અતિસૂક્ષ્મ સ્કંધનેા અભિન્ન ભાગ નિવિભાજ્યરૂપ તે પ્રદેશ, તેનીજ જ્યારે કધથી ભિન્ન કલ્પના થાય ત્યારે તે પરમાણુ કહેવાય છે. એ પુદ્દગલાનું નિશ્રયપણે લક્ષણ છે. કાળ દ્રબ્યૂના ભેદ દર્શાવે છે. એક ક્રોડ સડસઠે લાખ, સત્યેાતેર હજાર, ખસે` અને સેાલ ઉપર એટલી આવલિકા એક યુ'માં થાય છે. એના લાવા કહે છે—આંખના એક ફુરણામાં અથવા એક ચપટી વગાડવામાં યા જીણું વજ્ર ફાડવાને વખતે એક તંતુથી બીજે તંતુએ જામ તથા કમળના પાંદડાંના સમુહને યુવાન પુરૂષ ભાલાવડે વીંધતાં એક પાંદડાંથી બીજે પાંદડે ભાલું પાંચે, એટલા વખતમાં અસ`ખ્યાતા સમય થઇ જાય, એટલે વજ્ર અથવા પત્ર ફાડવાના આરંભમાં સૂક્ષ્માત્ સૂક્ષ્મ ક્ષણુરૂપ જે કાળ હાય છે, જેના વિભાગ થઇ શકે નહિ, જેને ભૂત અને ભવિષ્ય વિષે વિચાર થાય નહિ. એટલે વસ્ત્ર અથવા પત્ર ફાડતાં પ્રથમ વર્તમાનકાળરૂપ અતિ સૂક્ષ્મ કાળનુ ઉલ્લં ́ધત થઈને તે કયારે ભૂતકાળ થયા ? કયા વમાન કાળ છે ? અને કયા ભવિષ્યકાળ થવા યાગ્ય છે? તેનું અનુમાન થઈ શકે નહિ. તેને સ લઘુકાળરૂપ સમય કહે છે. એવા અસખ્યાત સમયને આલિકા કહે છે. એવી ખસેને છપ્પન આવલીએ એક ક્ષુલ્લક ભવ હાય છે. એ કરતાં બીજા કાઈ પણ નાના ભવની કલ્પના થઇ શકે નહિ. એવા કાંઈક અધિક સત્તર ક્ષુલ્લક ભવમાં એક શ્વાસેાશ્વાસરૂપ પ્રાણુની ઉત્પત્તિ હાય છે. એવા
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy