SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ તરવ, પણ જીવ કહી૧ રસ ને ૨ સ્થાવર તથા ૧ સિદ્ધ અને ૨ સંસારી ત્રણ પ્રકારે જીવ, ૧ શ્રી વેલ, ૨ પુરૂષ ને નપુસક વેદ તથા ૧ ભવ સિદ્ધિયા, ૨ અભવ સિદ્ધિયા, ૩ નોભવ સિદ્ધિયા, ને અભાવસિદ્ધિયા, ચાર પ્રકારે જીવ, ૧ નારકી, ૨ તિયચ, ૩ મનુષ્ય ને, ૪ દેવતા તથા ૧ ચક્ષુદર્શની, ૨ અચક્ષુની ૩ અવધિદશની, ૪ કેવળદશની, પાંચ પ્રકારે જીવ, ૧ એકેંદ્રિય, ૨ બેઇદ્રિય, ૩ તેઈદ્રિય, ૪ ચરેંદ્રિય, પ પંચેન્દ્રિય, તથા ૧ સગી, ૨ મન જેગી, ૩ વચન જોગી, ૪ કાય જોગી, ૫ અજોગી, છે પ્રકારે જીવ, ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાઉકાય, ૫ વનસ્પતિકાય, ૬ ત્રસકાય, તથા ૧ સકષાયી, ૨ કેહ કષાયો, ૩ માન કષાયી, ૪ ભાયા કષાયી, ૫ લોભ કષાયી, ૬ અકષાયી, સાત પ્રકારે જીવ ૧ નારકી. ૨ તિર્યંચ, ૩ તિયચણી, ૪ મનુષ્ય, ૫ મનુષ્યણિ, ૬ દેવતા, ૭ દેવી. આઠ પ્રકારે જીવ, ૧ સેલેશી, ૨ કૃષ્ણલેશી, ૩ નીલેશી, ૪ કાપુતલેશી, ૫ તેજીલેશી, ૬ પામેલેશી, ૭ શુકલેશી, ૮ અલેશી, નવ પ્રકારે જીવ, ૧ પૃથ્વી, ૨ અ૫, ૩ તેઉ, ૪ વાઉ, ૫ વનસ્પતિ, ૬ બેઇદ્રિય, ૭ ઇન્દ્રિય, ૮ ચોરેંદ્રિય, ૯ પંચંદ્ધિ દશ ભેદ છવ ૧ એકેન્દ્રિય, ૨ બેઈદ્રિય, ૩ તેઈદ્રિય, ૪ ચંદ્રિય, પ પંચંદ્રિય, એ પાંચના અપર્યાપ્તા અને પર્યાપ્ત મળી દશ થયા. અગ્યાર ભેદ જીવ ૧ એકેંદ્રિય, રબેઇદ્રિય, ૩ તેઈદ્રિય, ૪ ચાકિય, ૫ નારકી, ૬ તિર્યંચ, ૭ મનુષ્ય, ૮ ભવનપતિ, ૯ વાણવ્યંતર, ૧૦ તિષી, ૧૧ વૈમાનિક, બાર ભેદ છવ, ૧ પૃથ્વી, ૨ અપ, ૩ તેઉ, ૪ વાઉ, ૫ વનસ્પતિ, ૬ સકાય એ છના અપર્યાપ્તા ને પર્યાપ્તા મળી બાર થયા. તેર ભેદે જીવ ૧ કૃષ્ણલેશી, ૨ નીલેશી, ૩ કાપુતલેશી, ૪ તેજુલેશી, ૫ પધલેશી, ૬ શુકલેશી. એ છને અપર્યાપ્ત ને પર્યાપ્તા મળી બાર ને એક અલેશી કુલ મળી તેર થયા, જીવન ચૌદ ભેદ કહે છે- સૂક્ષ્મ એકેંદ્રિયને અપર્યા, ૨ સૂક્ષ્મ એકેદ્રિયનો પર્યાપ્ત, ૩ બાદર એકેદ્રિયને અપર્યાપ્ત ૪ બાદર એકેન્દ્રિયને પર્યાપતે, ૫ બેઈદ્રિયનો અપર્યાપ્ત, ૬ બેઈદ્રિયને પર્યાપ્ત, ૭ તેઈદ્રિયને અપર્યાપ્ત, ૮ તેઈદ્રિયનો પર્યા, ૯ ચૌદ્રિયને અપર્યાપ્ત, ૧૦ ચૌદ્રિયનો પર્યાપ્ત, ૧૧ અસંજ્ઞી પંચેંદ્રિયને અપર્યાપ્ત, ૧૨ અસંજ્ઞી પંચેકિયા
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy