SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ શ્રી છે કાયના બેલ કુળ નવ લાખ ક્રોડ છે, તેનું આઉખું જઘન્ય અંતમૂહૂછું, ઉત્કટુ છ માસનું. તેની દયા પાળીએ તો મોક્ષનાં અનંતા સુખ પામીએ. (૮) પતિના બે ભેદ–અપર્યાપ્ત ને પર્યાપ્ત. પતિ તે કેને કહીયે! જેને કાયા, મુખ, નાસિકા, આંખ અને કાન એ પાંચ ઇક્તિ હોય તેને પંચૅકિ કહીએ, પંચૅકિની ચાર જાત, ૧ નારકી, ૨ તિયચ, ૩ મનુષ્ય, અને ૪ દેવતા. તેમાં ૧૪ ભેદ નારકીના, ૪૮ ભેદ તિર્યંચના, ૩૦૩ ભેટ મનુષ્યના અને ૧૯૮ ભેદ દેવતાના, કુલ મળી ૫૬૩ ભેદ થયા. દેવતાના ચાર ભેદ–૧ ભવનપતિ, ૨ વાણવ્યંતર, ૩ - તિષી, ૪ વૈમાનિક, મનુષ્યના ચાર ભેદ–૧ પંદર કર્મભૂમિનાં મનુષ્ય, ૨ ત્રીશ અકર્મભૂમિનાં મનુષ્ય ૩ છપ્પન અંતરદ્વીપનાં મનુષ્ય ૪ ચઉદ સ્થાનકનાં સમૃમિ મનુષ્ય. નારકી ને દેવતાની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની, ઉત્કૃષ્ટી તેત્રીશ સાગરોપમની; તિય"ચને મનુષ્યની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટી ત્રણ પલયની. તેની દયા પાળીએ તે મેક્ષનાં અનંતા સુખ પામીએ, ઇતિશ્રી છ કાયના બેલ સમાપ્ત.
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy