________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર.
૪૫ પાંચમું સૂત્ર ન–નમસ્કાર હેજે. ચકવીસાએ—ચવીશ. તિસ્થયરાણું– તીર્થકર દેવને. ઉસભાઇમહાવીર–ષભદેવ સ્વામીશ્રી મહાવીર સ્વામી સુધી. પજવસાણું-સેવા ભક્તિ કરું છું. ઇણમેવવા . નિગંઠંડ-નિગ્રંથ (ધન રહિત ) ને. પાવયણે પ્રરૂપેલ-બતાવેલ. સચ્ચસાચે. અછૂત્તરે–સર્વાથી ઉત્તમ. કેવલીયં–કેવળજ્ઞાનીને કહેલ. પઢિપુન્ન–પ્રતિપૂર્ણ–સંપૂર્ણ. નેયાય – ન્યાયકારક. સંસુદ્ધ- બરાબર શુદ્ધ. સલકત્તણું–શલ્ય-વહેમનો કાપનાર. સિદ્ધિમગ–એ સિદ્ધ થવાને માર્ગ. મુત્તિમાર્ગો (મુક્તિ) કર્મથી મુકાવવાને માર્ગ. નિ.
જાણુમષ્ણ-કર્મને છેડે આણવાને માર્ગ. નિવ્વાણુમગ્ગ– નિર્વાણ) કર્મ નિવારીને શીતળ થવાને માર્ગ. અવીતહ–એના વિષે. વિસંધીસંદેહ રાખ નહિ. સવ૬ખપહાણમષ્મ-સઘળાં દુઃખ મટાડવાને માર્ગ છે. ઇર્શેઠિયાવા–એના વિષે રહેલા છે. સીઝંતિ-સિદ્ધ થશે. બુઝંતિ––બુઝશે, સર્વ જાણશે. મુચંતિ - કમથી મુકાશે. પરિનિવા યંતિ-કર્મ નિવારીને શીતળીભૂત થશે. સવ્વદુખાણમંતંકરતિ–સર્વ દુઃખને અંત કરશે તંતે. ધમ્મ–ધર્મ, સદહામિ- શ્રધું છું. પત્તિયામિ–પ્રતીતિ આણું છું. એમિ રૂચવું છું. ફાસેમિ-સ્પર્શ કરૂં છું-તે મુજબ ચાલું છું. પાલેમિ પાળું છું–વસ્તુ છું. અણુ પાલેમિ– વિશેષે પાળું છું. તં–તે. ધર્મ-ધર્મ. સદ્દઉં તો બીજાને શ્રદ્ધા લેવરાવતે. પતિયંત–પળાવતે. રાયતે–રૂચવતો. ફાસત – સ્પર્શ કરાવતે. પાલત –પળાવતે. અણુપાલંત - વિશેષે પળાવતે. તસ્સછે. ધમ્મક્સ–ધર્મ. કેવલપનન્સ-કેવળીને પ્રરૂપેલ તેને. અભુ. ડિએમિઆરોહણુએ -આરાધવાને હું ઉદ્યમવંત થયે છું–તત્પર થયો છું. વિરએમિ–નિવઈ છું.વિરહણાએ–તેની વિરાધના કરવાથી. અસંયમ --અસંજમ–પાપ. પરિયાણુમી --છાંડું છું. સંયમ - સંજમને. ઉપજામિ અંગીકાર કરું છું. અખંભ–અબ્રહ્મચર્યને. પરિયા
મિ છાંડું છું. –બ્રહ્મચર્યને. ઉવસંપજામિ–અંગીકાર કરૂં છું. અક૫ –લેવાનું અગ્ય છે. પરિયાણમિ-છાંડું છું. ક૫– લેવાનું યંગ્ય તે. ઉવસંપજામિ અંગીકાર કરું છું. અનાણું–અજ્ઞાન. પરિયાણમિ-છાંડું છું. નાણું -જ્ઞાન. ઉવસંપામિ અંગીકાર કરે છું. અદિરિયે–અક્રિયા (બેટી કરણ) પરિયાણમિછાંડું છું.