________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર. વખતે સઝાય કરી હેય સઝાઈએ ન સઝાયં–સઝાય કરવાને બરાબર વખત છે તે વખતે સઝાય ન કરી હેય. તસ્સમિચ્છામિદુક્કડં-તે સર્વ ખેટું કીધેલું નિષ્ફળ થાજે.
આલોયણું- એક બોલથી માંડીને તેત્રીશ બેલ સુધી જે કાઈ જાણવા જોગ જાણતા હશે, આદરવા જોગ આદરતા હશે, છાંડવા જેગ છડતા હશે, સફળ જન્મ જીવિત કરતાં હશે, મુક્તિગામી હલુકમ, સુલભ બધી, ભવ્યજીવ, સમતાવંત, ધીરજવંત, લજજાવંત, ધ્યાનવંત, તેને ધન્ય છે, તેને સમય સમયની વંદણ હેજે. મારે જીવે આજના દિવસ સંબંધી જાણવા જોગ જાણ્યા ન હોય, આદરવા જોગ આદર્યા ન હોય, છાંડવા જોગ છાંયા ન હૈય, સમકિત સહિત બાર વ્રત, સંલેખણા સહિત નવાણું અતિચાર, પાંચ આચાર સંબંધી એકસે ને વિશ દેષ અતિચાર સંબંધી. ૧ દ્રવ્ય, ૨ પ્રમાદે, ૩ અણાભોગે, ૪ આતુરતાએ, ૫ આપદાઓ, ૬ શંકાએ, ૭ સહસાકારે, ૪ ભયે, ૯ ઉપશમભાવે, ૧૦ વિષમભાવે. એ દશ પડિસેવણાએ દોષ લાગ્યા હોય તે, સમકાએણું, ફાસીયં, પાળીયં, તીરીયં, કીતિયં, સોહીય, સામાઈયં, આરાહીયં, આણાએ અણુપાલીતા ભવાઈ, મન, વચન, કાયાએ કરણ માટી ભાગે કરી, કરણ કરાવણ અનુમોદવે કરી, ખંડન કરાવ્યો હોય, વિરાધના કરી હોય, દેશથી, સર્વથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ભાવથી, વિરાધના કરી હોય, ઉસૂત્ર, ઉન્માર્ગે, અકલ્પ, અકરણીએ, દુષ્ટ ધ્યાને, દુષ્ટ ચિંતવણાએ, અણચાર આચરવે, અeષણીક ઇચ્છાએ, સંક૯પ વિકલ્પ કીધે હોય, આરંભ સમારંભ કીધે હેય, હાસ્ય, ભયે, અજ્ઞાને, મિથ્યાત્વે, અવત, પ્રમાદે, કષાયે, અશુભ જોગે કરી, ગતિચપળ, મતિચપળ, દષ્ટિચપળ, ભાષાચપળ, ભાવચપળપણે અશુદ્ધ ભાવે કરી આપસ્થાપના, પરઉથાપના કરવે, બગ ધ્યાને, ગૃદ્ધિપણે, લુપતાપણે, દુષ્ટપણે, મૂઢપણે, મંજાર બુદ્ધિએ, દંભ કદાગ્રણપણે, અવિનયપણે, અજગપણે, કામબુદ્ધિ, વિષયવિકારપણે, આળસ, આકાટીએ, અણકોટીએ, જાણપણે, અને જાણપણે, જે કાંઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણુચાર, સેવ્યા હેય, સેવરાવ્યા હોય, સેવતા પ્રત્યે અણુમોઘા હૈય, ને આવ્યા ન હોય, નિંદ્યા. ન હેય, પડિકમ્યા ન હય, વિશુદ્ધ કર્યા ન હોય, પ્રાયશ્ચિત લીધું ન હોય, ને નિવારણ સમી રીતે કર્યું ન હોય એવા અવિશુદ્ધ આત્મા, સપાપ જેગે કરી આત્માને અરિહંતની સાખે, ધર્માચાર્યની સાખે, સિદ્ધાંત પ્રવચનની સાખે, આત્માની સાખે, મિચ્છામિ દુક્કડ.