________________
શ્રી પ્રતિક્રમણ સત્ર.
સમણુસૂત્ર.
પહેલું સૂત્ર ઇચ્છામિ ઈચ્છું છું. પડિકમિઉ' –પાપનું નિવારણ કરવાને. પગામસિજાએ–ઘણું સુવાણું હેય નિગામસિજાએ–ઘણે પાથરણે કરી સુવાણું હેય. સંથારકવણાએ- સુતા સુતાં વગર પૂજ્ય પડખું ફેરવ્યું હાય. પરિયાએ-વારે વારે એ રીતે પડખાં ફેરવ્યાં હેય. આઉટ્ટણુએ હાથપગ સંકેચ્યા હેય. પસારણુએ-હાથપગ પૂંજ્યા વિના લાંબા કર્યા હોય. છપસંઘટ્ટણાએ– છ પગી જૂને કચરી હોય. કુઈએકરાઈએઉઘાડે મોઢે બોલાણુ હોય. છીએ–ઉઘાડે મોઢે છીંક ખાધી હોય. જભાઈ–ઉધાડે મોઢે બગાસું ખાધું હોય. આમેસે–પુ જ્યા વગર ખયું હેય. સસરખામેસે- સચેત રજે ખરડેલ વસ્ત્રદિકને સ્પર્શ કર્યો હોય. આઉલમાઉલાએ આકુળ વ્યાકુળ થયો હેય. સુવણવત્તીયાએ-સ્વપ્નામહે અનેક તરેહનાં રૂપ દીઠાં હેય. ઇન્જીવિપરિયાસિયાએ—સ્ત્રી સંગાતે સ્વપ્નામાં ભંગ કર્યો હોય. દિવિપરિયાસિયાએ દષ્ટિએ કરી સ્ત્રી સાથે ક્રીડા કરી છે. મણવિપરિયાસિયાએ મને કરી સ્વપ્નામાં ભાગ કર્યો હોય પાણયણવિપરિયાસિયાએ પાણી ભજન સ્વપ્નામાં કરેલ હોય. જેમે—જે મને. દેવસીઓ–દિવસ સંબંધી. અઈયારે ક – અતિચાર લાગ્યા હોય. તસ્સમિચ્છામિદુક્કડં–તે પાપ નિષ્ફળ થાજે.
બીજું સૂત્ર. પડિકમામિ–પાપનું નિવારણ કરૂં છું. ગેયરશ્મચરિયાએ–ગાયની પડે થોડો ઘેડ આહાર લેવા જતાં. ભિખાયરિયાઓ–ભિક્ષા માગવા જતા. ઉઘાડકમાડ–-અડધું કમાડ ઉઘાડયું હોય ઉદ્યાહણાએ–આખું કમાડ ઉઘાયું હેય. સાણુ -કૂતરા. વચ્છ-વાછરડાં. દારા–બાળક. સંધટણાએ-- અડીને કે ઓળંગીને જવાણું હેય. મંડીપાહુડીયાએ બીજા કોઈને વાતે રાખેલ લીધું હોય. ભલીપાહુડીયાએ બાકળા ઉડાડવા સારૂ કર્યા હોય તે લીધા હેય. ઠવણુપાહુડીયાએ કોઈ ભીખારી વગેરે સારું રાખી મેલ્યું હોય તે લીધું હોય. સંકાએ સહસાગારે-- શંકા પડયા છતાં આગ્રહ કે ઉતાવળથી લેવું પડયું હોય. અણેસણુએ--અસૂઝનું અન્ન. પાણેસણુએ–અસૂઝનું પાણું. અણુયણુએ–સચેત ભજન.