________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર,
દયારા-પાંચ અતિચાર. જાણિયવા–જાણવા. ન સમાયરિયળ્યા - આચરવા નહિં. તંજહા તે આલેઉ---તે જેમ છે તેમ કહું છું. ઇહલો. ગાસંસપઉગે--આ લેકને વિષે સુખની વાંછના કરી હોય કે મરી ગયા પછી મોટો રાજા થાઉં. પરલગાસંસપઉગે–પરલોકને વિષે સુખની ઈચ્છા કરી હોય કે મહર્ષિ ક દેવતા થા. જીવીઆસંસપઉગે–જીવતરની ઈચ્છા કરી હોય કે ઝાઝું જીવું તે ઠીક. મરણુસંસપઉગે-મરણની ઈચ્છા કરી હોય કે દુઃખ પામું છું માટે ઝટ મરી જાઊં તે ઠીક. કામભેગાસં સપઉગે કામ ભોગની ઈચ્છા કરી હેય. તસ્સમિચ્છામિદુક્કડં-તે ખોટું કીધેલું નિષ્ફળ થાજો. એમ સમકિત પૂર્વક–એમ પૂર્વે કહ્યાં તે સમકિતના પાઠથી. બારવ્રત સંલેષણા સહિત –બાર વ્રત સંથારાના પાઠ સહિત તથા નવાણું અતિચાર. એહને વિષે જે કઈ
અતિકામ કરેલી બંધીમાં દેશના ચાર પ્રકાર છે તેમાં ) અતિક્રમ એટલે બંધી કરેલી વસ્તુ કરવાનું મન કરવું. વ્યતિકમ - તે વસ્તુ કરવા તરફ ચાલ્યો તે દોષ. અતિચાર–તે વસ્તુ હાથમાં લીયે તે દોષનું નામ. અણુાચાર -તે વસ્તુ ભોગવે એટલે બધી ભાંગે તે દોષનું નામ, જાણતાં અજાણતાં મન, વચન, કાયાએ કરી સે હય, સેવરાવ્યો હોય, સેવતા પ્રત્યે રૂડું જાણ્યું હોય તે અનંતાસિદ્ધ કેવળીની સાખે. મિચ્છામિદુર્ડ-નિષ્ફળ થાજે.
અઢાર પ્રકારનાં પાપસ્થાનક. ૧ પ્રાણાતિપાત -- જીવહિંસા. ૨ મૃષાવાદ – જુઠું બોલવું ૩ અદત્તાદાન–-ચોરી કરવી. ૪ મૈથુન –સ્ત્રી સેવવી. ૫ પરિગ્રહ–દેલત. ૬ ક્રોધ-રીસ. ૭ માન-અહંકાર. ૮ માયા-કપટ. ૯ લાભતૃણું રાખવી. ૧૦ ગગ –પ્રીતિ. ૧૧ શ્રેષ-અદેખાઈ. ૧૨ કલેશકછએ. ૧૩ અભ્યાખ્યાન -આળ ચડાવવું. ૧૪ પશુન્યવાહી કરવી. ૧૫ પરપરિવાદ –પારકું વાંકું બોલવું. ૧૬ રઈઆરઈ-( રતિ અરતિ ) ખુશી -દિલગીરી. ૧૭ માયામ - કપટ સહિત જુઠું બોલવું. ૧૮ મિચ્છાદંસણુસલ–ખેટી શ્રદ્ધા તથા શલ્ય રાખવું. એ અઢાર પાપસ્થાનક સેવ્યાં હોય, સેવરાવ્યાં હય, સેવતાં પ્રત્યે રૂડું જાણ્યું હોય તે અનંતા સિદ્ધ કેવળીની સાખે. મિચ્છામિદુક્કડં-પાપ નિષ્ફળ થાજે.
પચ્ચીસ પ્રકારનું મિથ્યાત્વ, ૧ અભિગ્રહિકમથ્યાત્વ-ખરાં છેટાંની ખબર વગર બોટાને પકડી રહે, મુકે નહિ તે. ૨ અણુભિગ્રહિકમથ્યાવ બધા દેવને તથા બધા ગુરૂને