________________
૨૮
શ્રી:પ્રતિકમણુ સત્ર,
બંધી કરીને. જાવજીવાએ જ્યાં સુધી જીવું ત્યાં સુધી. તિવિહં - ત્રણ કરણે કરી. તિવિહેણું–ત્રણ જગે કરી. ન કરેમિ હું પાપ કરું નહિ. ન કારેમિ-બીજા પાસે કરાવું નહિ. કરંતંનાણુજાણુઈ–ઈ પાપ કરે તે ભલું જાણું નહિ. માણસા મને કરો. વયસા , વચને કરી. કાયસા– કાયાએ કરી. એમ અઢારે પાપસ્થાનક–પાપના ઠેકાણ, પચ્ચખીને બંધી કરીને. સળં–સર્વ. અસણું - અન્ન. પાણું પાણી. ખાઇમં– મે. સાઈમ મુખવાસ ચવિહુ પિયાહાર એ ચાર પ્રકારના આહારની. પચ્ચખામી--બંધી કરીને જાવજીવાએ-જીવું ત્યાં સુધી. એમ ચારે આહાર પચ્ચખીને જ જે. પિયુ-પ્રિય. ઇમં શરીરં–આ મારું શરીર. ઇઠ-- ઈષ્ટકારી. કંત-- કાંન્તિવાન, પિય- પ્રિય. મણુન્નમનને શોભતું. મણમ–મનને અતિવહાલું --ધિજ ધીરજ દેનાર. વિ. સાસીયં–વિશ્વાસનું ઠેકાણું. સમય – માનવા યોગ્ય. અણુમયં વિશેષ માનવા મ્ય. બહૂમર્યા–ઘણું માનવા ગ્ય. ભંડકરંડાસમાણું– ઘરેણના ડાબલા સમાન. રણકરેડગભુયં-રત્નના કરંડીઆ સમાન. મા. ણુસીય રખે મને ટાઢ વાય. માણું ઉલ્લં–રખે મને તાપ લાગે. માણું. ખુહા રખે મને ભૂખ લાગે. માણું પીવાસા–રખે મને તરસ લાગે. માણંબાલા – રખે મને સર્પ કરડે. માણુરા –રખે ચાર ઉપાડી જાય, માણુઆ--રખે મને ડાંસ કરડે. માણસગા–રખે મચ્છર કરડે. માણુંવાહિયં -- ૨ખે મને વ્યાધિ ઉપજે. પિત્તીય-પીત જાગે. સં. ભિમં–લેમ થાય. સન્નિવાર્ય–સન્નિપાત થાય વિવિહાગાયંકારખે વિવિધ પ્રકારનાં રોગ ઉત્પન્ન થાય પરિસહેવસગા- ( ઉપસર્ગ ) બાવીશ જાતના પરીસહ તથા દેવતાદિકની ડરામણું. ફાસાફસંતિ–એવી રીતના સ્પર્શ થયે થકે. એયંપિયણું—એવું મારું શરીર વહાલું તે. ચરિત્ર મેહિં–છેલ્લા. ઉસાસનિસાસેહ – શ્વાસોશ્વાસ સુધી. વોસિરામિતજું છું. તિક,-એમ કહીને. એમ શરીર વોસિરાવીને—શરીરને તજી દઈને. કાલંઅણુવકંખમાણે-કાળને અણવાંછતે થકે (જીવવાની આશા તથા મરણને ભય ન રાખતે ) વિહરતિ–વિચરે. એવી સદહણ પરૂપણ કરીએ- એવી શ્રદ્ધા કે પરૂપણ કરીએ. સંથારાના અવસરે સંથારે કરીએ. તિવારે ફરસનાએ કરી શુદ્ધિ હેજે–ત્યારે શક્તિ પ્રમાણે શુદ્ધિ થાજે. એવા અપછિમ મારણુતિય-મરણને અંતે કાંઈ વસ્તુ બાકી નહિ. સંહિણ–આત્માને માઠાં કામથી દૂર કરવાના જસાક્ષમા કરવાના આરોહણાના-આરાધના કરવાના. પંચ અ