________________
૮
શ્રી મહાવીર-ગુણગ્રામ વ્યાખ્યાન-પ્રારંભે બેલાતી મહાવીર પ્રભુની સ્તુતિ
હવે ઇહાં કણે કણ જે જાણવા, શ્રમણ શ્રી શ્રી ભગવંત, શ્રી શ્રી મહાવીર દેવ, દેવાધિદેવ, પતારૂ, પમવારૂ, દયાનિધિ, કરણગરસાગર, ભાનુભાસ્કર, જીવદયાપ્રતિપાલ, કર્મશત્રુના કાલ, મહામાહણ, મહાગવાલ, ધર્મનિર્ધામિક, પમ વૈદ્ય, પમગારૂડી, પસનાતન, અનાથના નાથ, અશરણના શરણુ, અબંધવનાં બંધવ, ભાગ્યના ભેરૂ, સંત-ઉદ્ધારણ, શિવસુખકારણ, રાજરાજેશ્વર પુરૂષ, હંસપુરૂષ, સુપાત્રપુરૂષ, નિર્મલપુરૂષ,નિકલંકિપુરૂષ, નિર્મોહિ પુરૂષ, નિવિકારી પુરૂષ, ઈચ્છાનિધિતપસ્વી, ચેત્રીશ અતિશયે કરી બિરાજમાન, પાંત્રીસ પ્રકારની સત્યવચનવાણીને ગુણે કરી સહિત,
એકહજાર અષ્ટ ઉત્તમ લક્ષણના ધરણહાર, શ્રી શ્રી સિદ્ધાર્થનંદન, ત્રિજગવંદન, અઘમલભંજન, ભવભયભંજન, અરિલગંજન, પાપડખનિકંદન, ક્ષમાયાએ કરી શીતળ ચંદન, દીનદયાળ, પરમભયાલ, પરમકૃપાળ, પરમપવિત્ર, પરમવાલેવરી, પરમ હિતક, પરમઆધાર, જહાજ ફરી સમાન, જગતગાતા, જગતભ્રાતા, જગતજીવન, જગતમોહન, જગતસેહન, જગતપાવન, જગતભાવન, જગતઈવર, જગતવીર, જગતધીર, જગત ગંભીર, જગતઈન્ટ, જગતમીષ્ટ, જગતશીષ્ટ, જગતમિત્ર, જગતવિભુ, જગતપ્રભુ, જગતમુકુટ, જગતપ્રગટ, જગતનંદન, જગતવંદન, ચાદ રાજલકને વિષે ચુડામણી મુકુટસમાન, ભવ્યજીવના હૃદયના નવશરહાર, શિયલપુંજ, જગતશિરોમણી, ત્રિભુવનતિલક, સમવસરણના સાહેબ, સરસ્વતીના તુરંગ, ગણધરના ગુરૂરાજ, છકાયના છત્ર, ગરીબના શિવાજણહાર, મોહના ઘરંટ, વાણીના પદ્મસવર, સાધુના સેહરા, લાકના અગ્રેશ્વર, અલોકના સાધણહાર, ત્રાસિતના શરણાગત, મેક્ષના દાનેવરી, ભવ્યજીવના લોચન, સંતેષના મેરૂ, સુજશના કમલ, સુખના સમુદ્ર, ગુણના હંસ, શબદના કેસરી, જમના જિતણહાર, કાલના લક્ષણહાર, મનના અંકુશ, મનુજના ક૯૫વૃક્ષ, સમદષ્ટિના માતાપિતા, ચતુર્વિધ સંઘના ગેવાલ, ધરતીના ઇદ્રધ્વજ, આકાશના સ્થંભ, મુક્તિના વરરાજા, કેવળના દેવણહાર, ચેસક ઈતના વંદનિક, પૂજનિક, અનિક, સ્મરણનિક, એવા દીતાર, દીનબંધુ, દીનઆધાર, સબ દેવનકા દેવ, સર્વ મુનિના નાથ, સવ