________________
૨૦૦
અધ્યયના (અથ સાથે)
ફ્લેશ પામે છે. ૧૭ મારે ગામ, નગર, વાડી, રહેવાના મહેલ, સાનું, રૂપું તથા પુત્ર, સ્ત્રી, ભાઈ ઈત્યાદિ સગાંવહાલાં તેમજ આ દ્વારીક શરીર છેડીને અવશ્ય જવુ પડશે. ૧૮ જેમ કપાક વૃક્ષનાં ફળ ખાતાં મીઠાં લાગે પણ પરિણામે પ્રાણ લેનાર એટલે સારા નથી, તેમ ભેાગ ભોગવતાં મીઠાં લાગે પણ તેનું પિરણામ સારૂ' નથી. ૧૯ જે પુરૂષ માટા પથને વિષે ભાતુ લીધા વગર જાય છે તે ક્ષુધા-તૃષાએ પીડાણા થકા દુ:ખી થાય છે.
૨૦ એ પ્રમાણે ધરૂપી ભાતું લીધા વગર) જે જીવ પરભવને વિષે જાય છે તે પીડાણા થકા દુ:ખી થાય છે.
વગર (સત્ન કર્યો વ્યાધિ અને રોગથી
૨૧ જે પુરૂષ ભાતું લને માઢા પથતે વિષે જાય છે તે ક્ષુધાતૃષા રહિત થઇને સુખી થાય છે. રર એ પ્રમાણે જે જીવ ધર્મ કરીને પરભવે જાય છે તે જીવ અલ્પકમી અને વેદનાહિત થઇ સુખી થાય છે. ૨૩ જેમ ઘરમાં અગ્નિ લાગવાથી માલીક સારસાર વસ્તુ એટલે ઘણી કિમતી અને તાલમાં હલકી વસ્તુ હોય તે કાઢી લીએ છે અને અસાર એટલે થાડી કિંમતવાળી અને તાલુ દાર વસ્તુ છેાડી દીએ તેમ. ૨૪ એ પ્રકારે જન્મ, જરા અને મણુથી મળતા આ લેાકમાંથી તમારી આજ્ઞા લઇ હું મારા આત્માને અહુાર કાઢીશ (તારીશ), માટે તમે મને દીક્ષા લેવાની રજા આપેા.
૫ મૃગાપુત્રનાં આવાં વચન સાંભળી માતા પિતા કહે છે કે, હે પુત્ર ! ચારિત્ર પાળવુ અતિ દુષ્કર છે, કારણ કે સાધુને મૂળગુણુ અને ઉત્તર ગુણરૂપ હજાર ગુણી ધારણ કરવા પડે છે. ૨૬ વળી સાધુને જાવજીવ સુધી જગતમાં સર્વ જીવા ઉપર એટલે શત્રુમિત્ર ઉપર સમભાવ રાખવા પડે છે, તેમજ પ્રાણાતિપાતની એટલે જીવ હિં‘સાની વિકૃતિ કરવી પડે છે માટે ચારિત્ર પાળવું દુષ્કર છે. ૨૭ હુંમેશાં અપ્રમાદપણે ભ્રષાવાદને છાંડવા પડશે હિતકારક મૃત્યુ વચન ખેલવુ પડશે માટે તે વ્રત પાળવુ પણ દુષ્કર છે. ૨૮ ઢાંત ખેાતરવાની સળી પણ તેના માલીકની રજા સિવાય લેવાય નહિં, નિવદ્ય અને એણક એટલે દોષ વિનાના આહાર લેવા પડશે તે પણ દુષ્કર છે. બ્રહ્મચર્યની વિતિ કરવી અને