SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ અધ્યયને (અથે સાથે) અણિસ્ત્રિઓ ઈહું એ, પરલેએ અણિશ્મિએ વાસીચન્દણક ય, અસણે અણુસણે તહ. અપસહિં દહિં, સવ્વઓ પિહિયાસ, અઝપઝાણહિં, પત્થમસાસણે. એવું નાણુણ ચરણેણ, દસણ તવેણ ય; ભાવાહિય સુબ્રાહિં, સમ્મ ભાવેત્ત અપર્યા. બહુયાણિ ૧ વાસાણિ, સામષ્ણમણુપાલિયા, માસિએણ ઉ ભત્તેણ, સિદ્ધિ પત્તો આપ્યુત્તરએવં કરન્ત સંબુદ્ધ, પઢિયા પવિયખણા; વિણિઅતિ ભેગેસુ, મિયાપુરે જહમિસી. મહાપભાવસ્ય મહાજસન્સ, મિયાઈ પુત્તમ્સ નિસમ્મ ભાસિયં; તવ પહાણું ચરિયં ચ ઉત્તમં, ગઈ૫હાણં ચ તિલેગવિસ્તૃત, ૯૮ વિવાણિયા દુખવિવદ્વણ ઘણું, મમત્તબધં ચ મહાભયાવહં; સુહાવતું ધમ્મધુરે અણુત્તરે, ધારેકજ નિવ્વાણગુણાવતું મહં. તિબેમિ. ૯૦ અર્થ–મહેતાં વૃક્ષોવાળાં શાભનીક વનથી રમણિક સુગ્રીવ નગરને વિષે બળભદ્ર નામે રાજા હતો, તેને મૃગાવતી નામે પરાણી હતી. તે બળભદ્ર રાજાની મૃગાવતી રાણીને એક પુત્ર હતો, તે બળશ્રી નામે તથા અરે નામે મૃગાપુત્ર લેકપ્રસિદ્ધ હતા, માતાપિતાને ઘણુંજ વહાલે હતો. પાટવી કુંવર (યુવરાજ) હતા અને સંસારમાં રહ્યા છતાં ઇંદ્રિયોને દમનાર એટલે વશ રાખનાર હતો. ૩ તે મૃગાપુત્ર આનંદકારી ઘરને વિષે ત્રાય ત્રિશંક દેવતાની પેઠે નિરંતર પ્રમોટવંત રહેતા થકા ભેગને વિષે પિતાની સ્ત્રીઓ સાથે હર્ષ સહિત સુખ ભેગવે છે. ૪ મણિ રને જઠીત્ર છામ તળીઓવાળા મહાટા મહેલના ગેખને વિષે જ્યાં ચાર રસ્તા ભેગા થાય છે તેવા ચેક અને ત્રણ રસ્તા ભેગા થાય છે તેવા ત્રિકના રસ્તા ઉપરના મહેલમાં બેઠા નગરની ચર્ચા જોયા કરે છે. ૫ તે ગેખને વિષે બેઠા થકા એકદા બાર પ્રકારે તપ કરનાર અભિગ્રહધારી, સત્તર ભેદે સંયમ પાળનાર, અઢાર હજાર શીલાંગથના ધરનાર તથા જ્ઞાનાદિક અતિ ગુણવાળા સાધુને જેયા, ૬ તે મુનિને દેખી મૃગાપુત્ર એક નજરે જોઈ વિચાર કરવા
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy