SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ અધ્યયના (અથ સાથે) પ્રમુખ ઘણા લાકો ભ્રષ્ટ થાય છે. ૧૦ વળી ધનુ' સાંભળવુ અને શ્રદ્ધા પામે પણ સચમને વિષે મળ ફારવવુ દુલ ભ છે, કેમકે શ્રેણિકાદિ ઘણા લાકા ધર્માંતે મ્હાતા થકા પણ ચારિત્ર-ધમ અંગીકાર કરી શકતા નથી. ૧૧ મનુષ્ય ભવ પામીને જે કોઈ ધર્મ સાંભળીને સરહે અને તપસ્વી થઇ સયમને વિષે મળાવે તે પુરૂષ આશ્રવ રૂથી ક્રમરૂપ રજને ટાળે. ૧૨ વળી કષાયરૂપ મેલ ઢાળીને નિળ થાય, જિન ભાષિત શુધન વિષે નિશ્ચળપણે રહે અને ઉલ્ટી માક્ષગતિને પામે. ઘીએ સીચેલ અગ્નિની પેઠે તપ તેજે કરી દીપે. ૧૩ મિથ્યાત્વાદિ ક્રમના હેતુને ટાળે. દ્વરા પ્રકારે ક્ષમા આરીતે સયમના સચય કરે તે, માટીના કાચા ભાજન જેવુ" (ઉદારીક) શરીર છાંડીને માક્ષ, દેવલાકઆદિ ઉચ્ચ ગતિએ જાય. ૧૪ અનેક પ્રકારની આકરી ક્રિયાઓ કરીને સાધુ ઉંચામાં ઉંચા દેવતાઓ થાય છે. ચંદ્રમા સૂની માફક અતિ તેજે ીપતા થકા, મરવુ નથી એવુ' માની સુખે રહે છે. ૧૫ દેવતાના કામભાગ પામ્યા છે તેમાં આસક્ત થઇ, ચિંતવે તેવાં રૂપ વિતા થકા અસંખ્યાતા પૂર્વ સુધી ઉંચા દેવલાકમાં કહે છે. ૧૫ દેવતા પાતાના સ્થાનકને વિષે રહેતા થકા, ઉપ્પુ ક્ષય થએથી ચવીને મનુષ્યની યાનીપ્રત્યે દેશ અંગે સંપૂર્ણ જન્મે છે. ૧૭ ઉઘાડી જમીન તે ખેતર, વાડી તથા ઢાંકી જમીન તે ઘર પ્રમુખ, સાનુ રૂપુ, ધાડાહાથી, દાસદાસી, પાયદળ એ ચાર પ્રકારના સ્કંધ જ્યાં હાય ત્યાં તેઓ ઉપજે છે. ૧૮ તેઓ મિત્રવત, સ્વજનવત, ઉચ્ચગાત્રના ધણી, રૂપવંત, નિશગી, મહાપ્રજ્ઞાવંત, વિનયવંત, સાવંત, બળવંત અને કાર્ય કરવામાં સમર્થ હેાય છે. ૧૯ પૂર્વીજન્મને વિષે નિર્મળ ધને સેવવાથી તેઓ અનુપમ રૂપવાળા થઈ મનુષ્યસંબધી ભાગ ભાગવીને જીવતાં સુધી ચાકખુ સભ્યફ્ક્ત પામે. ૨૦ મનુષ્યાદિ ચાર અંગ મળવાં દુર્લભ જાણીને સંયમ અંગીકાર કરી, તમે કરી ક્રમ્હરૂપ મેલને ટાળીને શાશ્વતા સિદ્ધ થાય છે. એમ હું કહું છું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનુ ચેાથું અધ્યયન. અસ`ખય વિય મા પમાયએ, જરાવણીયસ હું નત્યિ તાણ; એવ વિયાણાહિ જશે પમત્તે, કિષ્ણુ વિહિંસા અજયા ગહિન્તિ. ૧
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy