SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન (અથ સાથે) ખેd વહું હિરણું ચ, પસવો દાસારૂસં; ચત્તારિ કામખધાણિ, તલ્થ સે ઉવવજજા, મિત્તવ નાયવ હેઈ, ઉચ્ચાએ ય વણવં; અપાયેકે મહાપન્ન અભિજાએ જસે ભલે. ભેચ્છા માણસોએ ભેએ, અપહિ અહાઉયં; પુસ્વિં વિસુદ્ધસદ્ધએ, કેવલ બેહિ બુજ્જિયા. ચરિંગ દુલહું ના, સંજમં પરિવજ્યિા ; તવસા હુકમ્મસે, સિધે હવઈ સાસએ, ત્તિ બેમિ, અથ-૧ મેક્ષ પામવાના ઉત્કૃષ્ટા ચાર અંગતે-૧ મનુષ્યપણ, ૨ સૂત્રનું સાંભળવું, ૩ ધામ ઉપર શ્રદ્ધા અને ૪ સંયમને વિશે બળનું ફેરવવું, એ ચાર મોટાં કારણે આ સંસારમાં જીવને મળવા દુલભ છે. ૨ સંસારમાં રહેલા જીવોને નાના (અનેક) પ્રકારનાં ગોત્ર તથા જાતિને વિષે જ્ઞાનાવરણાદિક અનેક પ્રકારનાં કર્મ કરી જુદી જુદી એકેઢિયાદિક જાતિથી સર્વ લોક ભર્યો છે. ૩ એકા શુભ કર્મો કરી જીવ દેવલોકમાં જાય, એકદા પાપકર્મો કરી નરકગતિમાં જાય અને એકદા અસુરની જાતિમાં જાય, એ પ્રમાણે જેવાં કમ કરે તેવી ગતિએ જાય છે. ૪ એકદા ક્ષત્રી (રાજા) થાય છે, ત્યારપછી ચંડાળ થાય, બુક્કસ થાય, કોડે થાય, પતંગીઓ થાય અને કોઠી થાય છે. ૫ એ પ્રમાણે જીવ ચોરાથીલક્ષ છવાજેનીમાં પરિભ્રમણ કરે છે. કમરૂ૫ મેલથી મલિન થયેલાં છવા સંસાર સમુદ્રથી નિવતે નહિ; જેમ સવ અર્થને વિષે રાજ પાછા હઠે નહિ તેમ કામ કરવામાં જીવ પાછો હઠે નહિ. ૬ કર્મને યોગે જીવ મૂઢ થાય, દુઃખી થાય, ઘણું વેદના ભેગવવાવાળો થાય અને મનુષ્યથી ઉતરતી યુનિમાં વિશેષ હgય છે. ૭ અનેક ભવ પરિમબ્રણ કરી કેટલેક કાળે જીવ અશુભકર્મને હણી વિશુદ્ધકર્મને પામવાથી મનુષ્યપણું અંગીકાર કરે છે. ૮ મનુષ્યનું શરીર પામીને ધર્મ સાંભળવાનું મળવું દાડીલું છે, જે ધમ સાંભળવાથી જીવ બાર પ્રકારે તપ, ક્ષમા અને દયા અંગીકાર કરે છે. ૯ કદાચ ધર્મનું સાંભળવું પામે તે ધર્મમાં શુદ્ધ શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે, કેમકે ન્યાયમાગે (મેક્ષમાગ) સાંભળીને પણ જમાળી ૧ માતા બ્રાહ્મણી, પિતા ચંડાળ હોય તેને બુકસ કહીએ. હર
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy