________________
અધ્યયના (અથ સાથે)
૨૪૭
રાગાદ્રિક પીડા ઉપજવાથી ગૃહસ્થનું શરણુ લે તે. ૭. ૩ર કાચા મુળા, ૩૩ કાચું આદુ, ૩૪ રોહીના કટકા ભાગવે તે, ૩૫ સુણ્ આદિ ક ભાગવે તે, ૩૬ વૃક્ષનાં મૂળ સચિત ભાગવે તે, ૩૭ તે કાચાં ફળ, ૩૮ કાચાં બીજ લેવાં તે, ૮ ૩૯ સ ́ચળ, સિંધવ, ૪૦ મીઠું, ૪૧ અગરનું કાચુ' મીઠું. ભગવવું તે, ૪૨ સમુદ્રનુ મીઠું. ૪૩ ખારી ધૂળથી નીપજેલુ મીઠું, ૪૪ કાળુ મીઠું કાચું ભાગવવુ તે, ૯, ૪૫ વજ્રાદિકને ગ્રુપ દેવા અથવા ધાવાં તે, ૪૬ ઔષધથી વમન કરવુ' તે, ૪૭ ગળાંથી નીચેના વાળ સમારવા તે, ૪૮ જીલાખ લેવા તે. ૪૯ આંખમાં અંજન કશ્યુ તે, ૫૦ દાતણ કરવું તે, ૫૧ શરીરે તૈલાદિક વિલેપન કરવું તે, પર શરીરની શુશ્રુષા કરવી તે અનાચાર ઢાષ, ૧૦ એસ અના ચરણ દાષ નિ`થ મેઢા ઋષિવર, સજમને વિષે જોડાયેલા, અપ્રતિમ ધપણે વિચરનારને આચરવા યાગ્ય નહિ. ૧૧ પાંચ આશ્રવ માઠા જાણી છેડનાર, ત્રણ ગુપ્તિ ગાપવનાર, છાય જીવની સભ્યમ્ પ્રકારે યતના કરનાર, પાંચ ઇંદ્રિયના નિગ્રહ કરનાર, ધૈયવંત, નિગ્રંથ, સરલ દૃષ્ટિએ સયમ પાળનાર. ૧૨ ઉનાળાની ઋતુને વિષે આતાપના લીએ, શીયાળાની ઋતુને વિષે વસ્તું દૂર સુકી ઢાઢ સહન કરે, વર્ષાકાળે અગાપાંગને સમરી એક ઠામે બેસે, સમ્યક્ પ્રકારે યતનાના કરણહાર, ભલી સમાધીવત, જ્ઞાનાદિકના ધરણહાર. ૧૩ જેણે પરિસંહરૂપ વેરીને દા, માહને દૂર કર્યાં, ત્રિને જીત્યાં, એવા માટા ઋષીધર શારીરિક અને માનસિક દુ:ખ ટાળવાને અર્થે ઉદ્યમ કરે છે. ૧૮ દુષ્કર ક બ્ય કરીને દુષ્કર્-સહી ન શકાય તેવા પસિહ સહીને તે માંહેલા કેટલાક મુનિરાજો દેવલાકને વિષે ઉપજે અને કેટલાક સિદ્ધ થાય, ૧૫ પાલા ભવના કને સજમે કરી, તર્પ કરી ખપાવીને મેક્ષ મા` પામ્યા થકા છકાય જીવને તારનાર અને અતિશય શીતળ થયા, એમ હું કહું છું.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું ત્રીનું અધ્યયન,
ચત્તારિ પરમ ગાણિ, દુલ્લહાણીહુ જન્તુણેા; માણુસત્ત સુઈ સદ્ધા, સજમમ્મિ ય વીરિય