SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ અધ્યયના (અથ સાથે) પરિસહુ ઉ દતા, યમાહા જઇક્રિયા; સવ્વ દુખ પહિડા, પદ્મમતિ મહેસિ.. દુષ્કરાઇ કરિત્તાણુ, દુસહાઇ સહેતુય ય; કેઈથ દેવલાએસ, કેઇ સિઝેતિ નિયા, ખવિત્તા પુર્વ્ય કમાઇ, સંજમેણ તવેણુ ય; સિદ્ધિ-મગ્ન-મણુપત્તા, તાઇણાપરિનિથ્થુડે. ૧૩ ૧૪ ત્તિખેસિ. ૧૫ અ:-સ જમને વિષે જેણે ભલી રીતે આત્માને સ્થાપ્યા છે, જે વિવિધ પ્રકારના પરિગ્રહથી સુકાણા છે અને છકાયના રખવાળ છે એવા, તથા ચારિત્રના પાળનારા નિગ્રંથ, માટા ઋષીધરને આગળ કહેશુ. તે અનાચરણ-આચરવાં ચાન્ય નથી. તે ભાવન અનાચરણનાં નામ કહે છે-ત્ આધાક્રમી આહાર લેવા તે, ૨ પૈસા આપી લાવેલી વસ્તુ લેવી તે, ૩ નિત્ય ચાર પ્રકારના આહાર લે તે, ૪ સામી મંગાવીને વસ્તુ લેવી તે, વળી પ રાત્રી-ભાજન કરે તે, હું નાહવુ' તે, ૭ સુગંધી શરીરે લગાવે તે, ૮ કુલ પ્રમુખની માળા પહેરે તે, ૯ ૫ખાથી વાયા લે તે, ૩. ૧૦ રાતવાસી આહાર રાખે તે, ૧૧ ગૃહસ્થનાં વાસણમાં જમે તે, ૧૨ રાયપિંડ ( રાજાને વાસ્તે ઘણા વિગયથી અને અલિષ્ટ આહાર અનાવેલા હેાય તે. ) ભેાગવે તે, ૧૩ દાન દેવાને વાસ્તે કાઢેલા આહાર લે તે, ૧૪ શરીરે મન કરવુ તે, ૧૫ દાંત સાફ કરવા તે, ૧૬ ગૃહસ્થને ખુશ ખબર પૂછવા તે, ૧૭ ૬૫ણ આદિમાં માઢુ જોવુ' તે, ૪, ૧૮ અથ` ઉપાર્જનને કારણે ચાપાટ, ગંજીપા અને શેત્રંજ આદિ રમત રમવી તે તથા બ્રુગઢ રમે તે, ૧૯ છત્રક'ખલ આદ્ધિ સાથે રાખે, રખાવે તે, ૨૦ વૈદું કરવુ, કરાવવું તે, ૨૧ પગમાં પગરખાં પહેરવાં તે (કપડાનાં અથવા ચામડાંનાં). ૨૨ આરંભ કરે તે, ૨૩ અગ્નિના આર્ભ કરે તે, ૫. ૨૪ સ્થાનકના ધણીના મહારાદિક લે તે, ૨૫ ઢાલી, પલંગ અને ખુરશી પર બેસે તે ૨૬ ગૃહસ્થને ધેર બેસે તે, ૨૭ શરીરના ગાત્રને વીલેપન કરવાં તે (પીડી પ્રમુખનાં) ૬. ૨૮ ગૃહસ્થની વૈયાવચ્ચ કરે તે, ર૯ પાતાની જાતિ જણાવી આવિકા કરવી તે, ૩૦ મિશ્ર એટલે કાંઇક જીવના પ્રદેશ રહી પાકાં આહાર પાણી ભાગવવાં તે, ૩૫ ગયા હૈાય તેવાં કાચાં ભૂખ તૃષાદિક અથવા
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy