________________
ગભ વિચાર.
૨૩
કે હું ઇંટની ભઠીમાં ભરાઇ મળું છું, ઘટીએ બેસતી વખતે જાણે છે કે હું કુંભારને ચાકડે ચડયા છું. માતા ચત્તી સુવે ત્યારે ગભ જાણે છે કે મારી છાતી પર સવામણની શિલા પડી છે. કુશીલ સમયમાં ગર્ભને ઉખળ મુસળના ન્યાય મળે છે. એવી રીતે માતા પિતાના કરેલાં તથા ગર્ભસ્થાનથી મળેલાં એવા બે જાતનાં દુ:ખાથી પીડાયેલા, કુંટાયલા, ખ’ડાયલા અને અશુદ્ધિથી તાળ થયેલા દુ:ખી પ્રાણીની યા શોયળવતા ધર્માત્મા માતા પિતા વિના કણ રાખી શકે ? અર્થાત્ પાપી સ્ત્રી પુરૂષોમાંથી કાઇ નહિ. ગર્ભના જીવ, માતાને સુખે સુખી અને માતાને દુ:ખે દુ:ખી હાય છે. જેવા સ્વભાવવાળી માતા હોય તેવા સ્વભાવની છાયા ગર્ભમાં પડે છે. ગર્ભમાંથી બહાર આવવા પછી, તે પુત્ર પુત્રીના આચાર, વિચાર, આહાર, વ્યવહાર વગેરે સમાતાના સ્વભાવ મુજબ નીવડે છે. તે ઉપરથી માતા પિતાના ઉચ્ચ નીચ બીજકની તથા જશ—અપજશ વિગેરેની પરીક્ષા, પ્રજારૂપ ફાટાગ્રાફ ઉપરથી વિવેકી સ્ત્રી-પુરૂષા કરી શકે છે, કેમકે તે ચિત્ર માતા પિતાની પ્રકૃતિને આધારે ચિત્રાયલુ છે, માતા ધમ ધ્યાનમાં, ઉપદેશ શ્રવણ કરવામાં, તથા દાન પુન્ય કરવામાં અને ભલી ભાવના ભાવવામાં જોડાઇ હાય તા ગભ પણ તેવા વિચારમાં હેાય છે. તે વખતે ગર્ભનું મરણ થાય તા દેવલાકમાં જઈ શકે છે, તેમજ માતા આ ને રોક ધ્યાનમાં હાય, તેા ગભ ધ્યાની હાય છે. તે વખતે તે ગર્ભનું મરણ થાય તેા તે નરકમાં જાય છે. માતા મહા પટમાં જોડાઇ હૈાય તે વખતે તે ગમતુ મરણ થાય તેા તે તિ"ચમાં જાય છે. માતા મહાભદ્રિક અને પ્રપંચ વગરના વિચારમાં જોડાઇ હેાય, તે વખતે ગભ મળે તેા તે મનુષ્યમાં જાય છે. એમ ગર્ભમાંથી ચારે ગતિમાં જઇ શકે છે. ગર્ભકાળ પૂરા થાય, ત્યારે માતા તથા ગભની નાભીની વિદ્યાયલી રસહુરણી નાડી ઉખળી જાય છે, ત્યારે જન્મ થવાની તૈયારી થાય છે. તેમાં માતા તથા ગના પુન્યનું તથા આયુષ્યનુ મળ હાય, તા સીધે રસ્તે જન્મ થઇ શકે છે. તે વખતે કેટલાક માથા તરફથી, તા કેટલાક પગ તરફથી જન્મે છે, પણ જો એ ભારે કી હાય તે, ગર્ભ આડા પડી જાય છે, તેથી એક મરણ પામે છે, અથવા માતાના મચાવની ખાતર પાપી ગર્ભના જીવપર, મેધ કરીને
પણ આ
રૌદ્ર