________________
૨૩૦
ગર્ભ વિચાર.
જન્મવાના છેલ્લા દિવસ સુધી, નિય બુદ્ધિ રાખી શીળ સેવ્યા કરે, તેમાં જો પુત્રી ગર્ભમાં હેાય તેા, તેનાં માતા પિતા દુષ્ટમાં દુષ્ટ, પાપીમાં પાપી, રો રો નરકનાં અધિકારી થાય છે, તેમજ તેના ગર્ભ મરણ પામે છે, તેમ છતાં જીવતા રહે તેા કાણા, કુમડા, કોઢીયા, લુલા, પાંગળા, મોખડા, મૂ ંગા, ઇંદ્રિયહીણ, કુરૂપ, દુબળા, શક્તિહીણ માંધાના તથા ઘાટ વગરના થઇ જાય છે, ક્રોધી, રીસાળ, કલેશી, પ્રપંચી અને ખાટી ચાલે ચાલનારાં નીવડે છે, એમ સમજી પેાતાની પ્રજાનું ભલુ ઇચ્છનારી જે માતાએ ગઈકાળથી શિયળવતી અને છે તેઓને ધન્ય છે.
વિશેષમાં ઉપર બતાવેલા ગભવાસના સ્થાનકમાં, મહા કષ્ટ ને પીડા ભેાગવવી પડે છે, તેનું દૃષ્ટાંત એ છે, કે જેમ કાઇ પુરૂષનુ શરીર કાઢ તથા પતના રાગથી નીંગળતુ હોય, તેને સાડાત્રણ ક્રોડ સાય, અગ્નિમાં ધખાવીને તેનાં સાડાત્રણ ક્રોડ રૂવાડાંમાં પાવે, તેના ઉપર ખાર ને ચુનાનુ` પાણી છાંટે, તે પછી આળા ચામડાંથી મઢીને તડકે નાંખે, અને દડાની જેમ અથડાવે, તે વખતની પીડાનુ` વજન, કેટલું ભયંકર છે? તે તે ભાગવનારો તથા સ`જ્ઞ પરમાત્મા જાણે દેખે છે. એવી ગવેદના પડેલે મહિને ભાગ વવી પડે છે. તેથી બીજે મહિને ખમણી, ત્રીજે મહિને ત્રમણી, એમ ચડતાં ચડતાં નવમે મહિને નવગણી પીડા થાય છે. અર્થાત્ દરેક રૂ ́વાડે નવનવ સૂઇ પરાવવાના ન્યાયની પીડા સમજવી. ગ વાસની જગા નાની છે, અને ગર્ભનું સ્થળ મેાટુ' છે, તેથી સજડ ભીંસાને, કેરીની માફક ઊંધે માથે લટકીને રહેવુ પડે છે, તે વખતે બે ઢીંચણ છાતીમાં ભરાવેલા, અને બે હાથની મુઠી આંખા આડી દીધેલી હોય છે. ક્ર`જોગે બીજો તે ત્રીજો ગભ જોડે હેય તા, તે વખતની સંકડાસનુ અને મુંઝવણનું તાલ કરી શકાતુ’ નથી. માતા જંગલ જાય ત્યારે ગના નાકની દાંડી ઉપર થઈ નીકાલ થાય છે. ખરામમાં ખરાબ માળામાં પડેલા હાય છે. બેઠેલી માતા ઉભી થાય, તે વખતે ગભ જાણે છે, કે હુ માસમાનમાં ફેંકાઈ ગય. છુ, હેઠે બેસતી વખતે જાણે છે કે હું પાતાળમાં પટકાઇ ગયા છું, ચાલતી વખતે જાણે છે કે હું... મસકમાં ભરેલા દીની માફ્ક ખાળા . સાઈ કરવા વખતે જાણે છે