________________
૧૪
શ્રી પ્રતિક્રમણ સૂત્ર. - ત્રીજે આવશ્યક.. સ્તુતિ–હવે એવા એવીશ તીર્થકર જેણે ઓળખાવ્યા; તેવા મારા ધર્મગુરૂ, ધર્માચાર્ય, મહાઉપકારી, જ્ઞાનલેચનના દાતાર, અજ્ઞાનતિમિરના ફેડણહાર, મિથ્યાત્વ કલંકના મિટાવણહાર, ભવદાવાનળ શમાવવાને અર્થે અમૃતધારા વાણી વરસાવતા, મુજ અપરાધીને ન્યાલ કરવા, માર્ગથી ભૂલ્યાને માર્ગે ચડાવ્ય, (પછી પિતાના ભાગ્યની વાત) એવા મારા ધર્મગુરૂ, ધર્માચાર્ય, ધર્મોપદેશક, ધર્માત્મા, છ કાયાના ગોવાળ, અધમઉદ્ધારણ, ભવદુઃખભંજન, ચનદાતાર, નિર્લોભી, નિલલચી, સમતાવંત, ધર્યવંત, વિકી, વિજ્ઞાની, એકાંત ઉપકાર નિમિત્તે મેહેરબાની કરી સાચા મિત્રપણે હાથ દઈ, મુજ કિકર અપરાધી, ગુણરહિતઉપર કરૂણાબુદ્ધિએ ન્યાયમાર્ગ દેખાડી સાચા દેવાધિદેવને ઓળખાવ્યા.
વંદણા, ઇચ્છામિ ખમાસમણે. (ઉકડે આસને બેસીને કહેવું.) ઇચ્છામિ–ઈચ્છું છું. ખમા--ક્ષમાવંત. સમણે–સાધુ. વંદિવાંદુ છઊં. જાણિજજાએ––યથાશક્તિ. નિસિહિયાએ–અશુભ જોગને નિષેધ કરીને. અછૂજાહ–આજ્ઞા દીઓ. મે-મુજને. મિ–મર્યાદાથી. ઉગહં–આવવાની. નિશિહિ-નિષેધ કરીને અશુભ જેગને. અહેકાર્ય–તમારી કાયાને. કાયસંફાસિયં–મારી કાયાએ સ્પર્શ કરૂં છું. ખમણિજે–અમજે. ભે–પૂ. કિલામો- કલેશ ઉપજાવ્યો હોય તે. અ૫–ગઈ છે. કિલંતાણું–કલામના તમારી. બહુ-ઘણી. સુ ભેગું–શુભયોગે કરી. ભે–પૂજ્ય. દિવસ–દિવસ. વઈકkતે–વહી ગયો (ચાલ્યો ગયો.) જતા ભે–જાત્રારૂપ પૂજ્ય. જવણિ–છતી છે. ઈદિને. જચયથાશક્તિ. ભે–પૂજ્ય તમે. ખામેમિ-ખમાવું ખમાસમણે-ક્ષમા સહિત સાધુ તમને દેવસિયં–દિવસ સંબંધી. વઈકમં–થયેલા અપરાધને. આવસિયાઓ–અવશ્ય કરણી કરતાં થયેલા અતિચારથી. પડિક્કમામિ-હું નિવતું છ9. ખમાસમણા– ક્ષમાવંત સાધુની. દેવસિયાએ--દિવસ સંબંધી. આસાયણએઆસાતના. તેત્તીસંનયરાએ–તેત્રીસ તથા તેથી અનેરે પ્રકારે. જે— જે. કિંચિ—કાઈ. મિચ્છાએ–બોટું કીધું હોય. મણ–મને, દુકડાઓમાઠું કર્યું હોય. વય–વચને. દુડાએ–મા બેલ્યો હઊં. કાય--કાયા. દુબડાએ માઠી વર્તાવી છે. કેહાએ–ક્રોધ કર્યો છે. માણુએ ..