________________
२०८
શ્રી શ્રેતા અધિકાર
૩ ચાલણી:– એકેક શ્રોતા ચાલણી સમાન છે. ચાલણીના એ પ્રકાર—1. એવા છે કે ચાલણી પાણીમાં મૂકે ત્યારે પાણીથી સંપૂર્ણ" ભરી દેખાય અને ઉપાડી લઇએ ત્યારે ખાલી દેખાય, તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સભામાં સાંભળવા એસે ત્યારે વૈશ ગ્યાદિ ભાવનાએ કરી સંપૂર્ણ ભર્યાં દેખાય અને સભાથી ઉઠી બહાર જાય ત્યારે વૈરાગ્ય રૂપ પાણી કિચિત્ પણ દેખાય નહિ, એ શ્રોતા છાંડવાયેાગ્ય છે.
૨. ચાલણીએ ઘઉં` પ્રમુખના આટા (લેટ ) ચાળવા માંડયા, ત્યારે આગ નીકળી જાય ને કાંકરા પ્રમુખ કચરા ગ્રહી રાખે, તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળતાં ઉપદેશક તથા સૂત્રના ગુણ ગુણ જાવા દે, અને સ્ખલના પ્રમુખ અવગુણ રૂપ કચરો મહી રાખે, માટે તે છાંડવાયાગ્ય છે.
૪ પરિપુણગઃ—તે સુઘરી પક્ષીના માળાનુ દૃષ્ટાંત, સુઘરી પક્ષીના માળાથી ધૃત ( ધી ) ગાળતાં ધૃત ધૃત નીકળી જાય અને કીટી પ્રમુખ ક્યા ગ્રહી રાખે, તેમ એકેક શ્રેાતા આચાય પ્રમુખના ગુણ ત્યાગ કરી અવગુણ ગ્રહણ કરે એ ત્રાતા છાંડવાાગ્ય છે.
૫ હુંસ-હુસને દૂધ પાણી એકઠી કરી પીવા માટે આપ્યાં હાય, તા તે પેાતાની ચાંચમાં ખટાશના ગુણે કરી દૂધ પીએ તે પાણી ન પીએ. તેમ વિનિત શ્વેતા ગુર્વાદિકના ગુણ ગ્રહે તે અવ ગુણ ન લે એ આદરણીય છે,
૬ મહિષ—ભેસ જેમ પાણી પીવા માટે જલાશયમાં જાય; પાણી પોવા જલમાં પ્રથમ પ્રવેશ કરે, પછી મસ્તક પ્રમુખે કરી પાણી ડાહળે ને મલમૂત્ર કરી પછી પોતે પીવે, પણ શુદ્ધ જલ પાતે ન પીએ, અન્ય યૂથને પણુ પીવા ન દે; તેમ કુશિષ્ય શ્રેતા વ્યાખ્યાનાદિકમાં કલેશરૂપ પ્રક્ષાદિક કરી વ્યાખ્યાન ડાહળે, પાતે શાંતપણે સાંભળે નહિ તે અન્ય સભાજનાને શાંત રસથી સાંભળવાન કે, એ છાંડવાયાગ્ય છે.
૭ મેષ-મકરાં જેમ પાણી પીવા જલસ્થાનકે નદી પ્રમુખમાં જાય, ત્યારે કાંઠે રહી પગ નીચા નમાવી પાણી પીએ, ડાહુળે