________________
-
શ્રી વિરલ દ્વાર
અથ શ્રી વિરહ દ્વાર.
સમુચ્ચય ચાર ગતિનો વિરહકાલ જઘન્ય ૧ સમયને, ઉો ૧૨ મુહને. હવે પહેલો નરકે જવ ૧ સમયને ઉઝ ૨૪ મુહુર્ણને, ૧ બીજી નરકે જ૦ ૧ સમયને ઉ૦. ૭ દિનને, ૨ ત્રીજી નરકે જ૦ ૧ સમયને ઉ૦ ૧૫ દિનને ૩, ૨થી. નરકે જ ૧ સમયને, ઉ૦ ૧ માસને ૪, પાંચમે નરકે જ૦ ૧ સમયને ઉ૦ ૨ માસને, ૫, છઠ્ઠી નરકે જ૦ ૧ સમયને, ઉ૦ ૪ માસને, ૬, સાતમી નરકે જગ ૧ સમયને, ઉ૦ ૬ માસન. ૩, ઉપજવાને તથા ચવવાનો વિરહ પડે. હવે દશ ભવનપતિને જ૦ ૧ સમયને, ઉ. ર૪ મુહુને. પાંચ એકેંદ્રિય અવિરહિયા સંખ્યાતાને ઠામે સંખ્યાતા ઉપજે, અસંખ્યાતાને ઠામે અસંખ્યાતા ઉપજે, અનંતાને ઠામે અનંતા ઉપજે. સમય સમય ઉપજે. સમય સમય ચે. ત્રણ વિગલૈંદ્રિયને જ૦ ૧ સમયને, ઉર અંતમુહ
ને. સમુચ્છિમ તિર્યંચ પચેંદ્રિયને જગ ૧ સમયને, ઉઠ અંતર્મુહને, ગર્ભજ તિર્યંચ પંચંદ્રિયને જ૦ ? સમયને, ઉઠે ૧૨ મુહુર્તનો, સમુચ્છિક મનુષ્યને જ ૧ સમયનો ઉ૦ ૨૪ મુહને. ગભજ મનુષ્યને જ ૧ સમયને ઉ. ૧૨ મુહુર્તાને. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકમાં પહેલા, બીજા દેવલોક સુધી જ૦ ૧ સમયને, ઉ૦ ર મુહુર્ત વિરહ કાલ, ત્રીજે દેવલોક જ ૧ સમયને ઉo ૯ દિન ને વીશ મુહને. ચેાથે દેવકે જ૦ ૧ સમી ઉ૦ ૧૨ દિન ને ૧૦ મુહુર્ણને પાંચમે દેવલોકે જ૦ ૧ સમય ઉ૦ સાડા બાવીશ દિનેને. છઠે દેવકે જ ૧ સમયને ઉ૦ ૪૫ દિનને, સાતમે દેવકે જc ૧ સમયને, ઉ૦ ૮૦ દિનનો વિરહાલ, આઠમે દેવલોકે જ૦ ૧ સમયને, ઉ6 ૧oo દિનને નવમેં દશમે દેવ કે જ૦ ૧ સમયને, ઉ૦ સંખ્યાતા માસનો, જ્યાં સુધી ૧ વરસ ન હોય. ઈગ્યારમ, બારમે દેવલોકે જon સમયનો ઉ6 સંખ્યાતા વરસનો, જ્યાં સુધી સે વરસ ન હેય. પહેલી ત્રીકે જ ૧ સમયને ઉo સંખ્યાતા વર્ષના સેંકડા, જ્યાં લગે હજાર વરસ ન હેય. બીજી ત્રિકે જ૦ ૧ સમયનો, ઉ૦