________________
શ્રી છ આરાના બેલ.
૧૮૫ શચશે; નિંદક કુબુદ્ધિ હશે; ૩૦. સરલ, ભદ્રિક, ૧ી, પ્રમાણિક માણસ થોડાં; ૩૧ સ્વેચ્છનાં રાજ્ય ઘણું; હિંદરાજા અe૫ વિવાળા ને થોડા, ૩ર મેટા ના રાજા નીચકામ કરશે, અન્યાય, અધમ, કુવ્યસનમાં ઘણાં રાચ A ;
આ આરામાં ધાતુ સવે વિશે જાશે, લેટાની ગ્રેહશે; ચામડાની મહારે ચાલશે, એવી મહેરો જેની પાસે હશે તે ધને કહેવાશે; ૧ ઉપવાસ કરશે તે મા ખમણ સઓ થશે; જ્ઞાન તથા સૂત્ર સ વિ છેદ જાશે; તેમાં દશવૈકાલીકનાં પહેલા ૪ અધ્યયન રહેશે. તે ઉપર૪જીવ એકાવતારી થાશે. તેના નામ:-૧, દુપસહુ નામે સાઇ, ૨. “ગુણીનામનાં સાધ્વી, ૩. નાગિલ શ્રાવક, ૪. નાગશ્રી શ્રાવિકા; અષાડ સુદ ૧૫ ને દિને શકનું આસન ચળશે, ત્યારે શક ઉપગ મૂકી જોશે, કે આજ પાંચમો આ ઉતરી કાલે છઠે આરે બેસશે; ત્યારે શકેંદ્ર આવી ઉપર કહ્યા તે ચાર જીવને કહેશે કે કાલે છ આરે બેસશે, માટે આળો, પરિકો ને નિઃ સત્ય થાઓ; એટલે તે જ સર્વ જીવને ખમાવીને સંથારે કરશે, ત્યારે મહા સંવર્તક વાયરે થાશે, તેણે કરીને પહાડ, પર્વત, ગ, બેટ, કેઠા, વાવ, સરોવર, સવે વિસરાલ થાશે, વૈતાઢ્ય પર્વત, ગંગા, સિંધુનદી, ઝષભકટ અને લવણની ખાડી એ ૫ વજીને સર્વ
સ્થાનક ટી પડશે; તે ૪જીવ સમાધિ પણે કાળા કરીને દેવલોકમાં જાશે, ત્યારે ૪ બેલ વિછેદ જાશે: ૧ પહેલે પહેરે જન ધર્મ, ૨ બીજે પહેરે ૩૬૩ પાખંડીના મિથ્યાત્વી ધમ, ૩ ત્રીજે પહેરે રાજનીતિ, ૪. એથે પહેરે બાદર અગ્નિ વિચ્છેદ જાશે,
(૬) છઠો આરે –બેસતાં વર્ણ વગેરેના અનંતા પર્યવ રહણ થયા; ૨૧૦૦૦ વર્ષને; “દુસમ દુસમ એટલે એકલું દુઃખમાં દુખ ૧ હાથનું દેટ, ૨૦ વર્ષનું આ૦, ઉતરતે આરે મૂંટાહાથની કાયા; ૧૬ વર્ષનું આ૦, ૧ છેવટ સંઘયણ ને હુંડ સંડાણ; ૮ પાંસળી, ઉતરતે આરે ૪ પાંસળી; છ વર્ષની સ્ત્રી ગર્ભ ધરશે; તે કાળા, કુદશની, રેગી ને રીસાલ, નખ ને એવાળા ઘણું, એવા છાણા પ્રસવશે; તે કતરીની પેઠે પરિવાર ભેળો ફેરવશે, ગંગા સિંધુ નદીઓ રહેશે; તેમાં ૩૨ બીલ છે, ૩-૩ માળ છે, તેમાં મનુષ્ય, તિયચ, પંખી બીજ માત્ર રહેશે; ગંગાસિંધુ નદીને દશા જેજ
२४